ગુજરાત PGCET અરજી ફોર્મ 2025 : તમારી પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષણની યાત્રા શરૂ કરો, અને ઓનલાઇન અરજી કરો

ગુજરાતમાં રહેતા અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી માટેની ઉચ્ચ શિક્ષણ અને તમારી નમ્રતાઓને પૂર્ણ કરવા તૈયાર છો? ગુજરાત પોસ્ટ ગ્રેજ્યુએટ કોમન કંટ્રોલ ટેસ્ટ PGCET 2025 એ તમારા માટેનું મુખ્ય દ્વાર છે આગામી શિક્ષણ એક સત્ર માટેની આ અંતિમ મહત્વપૂર્ણ પરીક્ષાનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલું છે તો ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

આ વર્ષે તમારા સપનાઓની કોલેજમાં પ્રવેશ મેળવવા માટેનું સૌ પ્રથમ પગલું છે. gujacpc.nic.in પર જઈને તમારું PGCET 2025 નું રજીસ્ટ્રેશન પૂર્ણ કરવું. આ ઓફિશિયલ વેબસાઈટ માત્ર તમારી ઓનલાઇન અરજી સ્વીકારવા માટેનું એકમાત્ર અતિકૃત માધ્યમ છે.

તમારા ભવિષ્ય માટે PGCET શા માટે આટલું મહત્વપૂર્ણ છે :

PGCET નસકો તમને ગુજરાત રાજ્યમાં આવેલી પ્રતિષ્ઠિત સરકારી અને સહાયક યુનિવર્સિટી તથા કોલેજમાં M.Tech, M.Pharma, M.Plan, અને M.Arch જેવા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે અત્યંત મદદ કરે છે. એક સારો સ્કોર મેળવવો એ તમારી કઠિન મહેનત અને શિક્ષણ પ્રત્યેની લાગણીનું પરિણામ છે, અને તમારી પસંદગીની સંસ્થામાં જગ્યા મેળવવા માં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.

PGCET 2025 માટે ઓનલાઇનઅરજી કરવાની પ્રક્રિયા :

પગલું 1 : તમારું બ્રાઉઝર ખોલો અને gujacpc.nin.in એડ્રેસ ટાઈપ કરો.
પગલું 2 : હોમ પેજ પર PGCET 2025 ની નોંધણી / અરજી લીંક શોધો અને તેના પર ક્લિક કરો.
પગલું 3 : જો તમે પહેલીવાર હજી કરી રહ્યા છો તો તમારો મોબાઈલ નંબર અને ઇમેલ એડ્રેસ નો ઉપયોગ કરીને રજીસ્ટ્રેશન કરો. ( રજીસ્ટ્રેશન કર્યા પછી મળેલ રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડને સુરક્ષિત રાખો )
પગલું 4 : રજીસ્ટ્રેશન કર્યા બાદ રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દ્વારા લોગીન કરો. અને PGCET 2025 ના અરજી ફોર્મમાં તમામ વિગતો ચુસ્તપણે અને સાચી રીતે ભરો.

  • વ્યક્તિગત માહિતી
  • શૈક્ષણિક યોગ્યતા
  • પસંદગીનો કાર્યક્રમ
  • પરીક્ષા કેન્દ્ર પસંદગી
  • સંપર્ક વિગતો અને સરનામું

પગલું 5 : જરૂરી દસ્તાવેજ અપલોડ કરો. ( સામાન્ય રીતે jpg/pdf અપલોડ કરો અને સાઈઝ મર્યાદા નું ધ્યાન રાખો )
પગલું 6 : અરજી ફોર્મ સબમીટ કરતા પહેલા તમારે નોંધની ફી ચૂકવવી ફરજીયાત છે. ( તેને ચુકવણી માટે ઓનલાઇન પેમેન્ટ વિકલ્પો ઉપલબ્ધ હોય છે ઓનલાઇન ચુકવણી પુષ્ટિ રસીદ જરૂરથી સાચવી રાખો. )
પગલું 7 : ચુકવણી પછી તમારી અરજી ફોર્મ ની ફરીથી એકવાર સંપૂર્ણ રીતે ચકાસો અને ત્યારબાદ સમિટ કરો. (સબમીટ કર્યા બાદ વિગતોમાં સુધારા કરવાનો વિકલ્પ નથી હોતો.) તમારી અરજીની છાપેલી નકલ ( ઝેરોક્ષ )લઈને સુરક્ષિત રાખો.

અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાની મુખ્ય બાબતો :

  • અરજી સબમીટ કરવાની એને ફિઝિકવાની છેલ્લી તારીખ પર ધ્યાન આપો.
  • અપલોડ કરવાના દસ્તાવેજોની સૂચિ અને ફોર્મેટ અધિકૃત સૂચનામાં સ્પષ્ટ કરવામાં આવશે તેનું ચુસ્તપણે પાલન કરો
  • ફોર્મ માં આપેલી દરેક વિગત સાચી અને તમામ મૂળ દસ્તાવેજો સાથે મેળ ખાતી હોવી જોઈએ કોઈપણ ખોટી માહિતીથી અરજી રદ થવાનું કારણ બની શકે છે.
  • અરજી પૂર્ણ થયા બાદ પરીક્ષાની તારીખ અને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની સૂચના માટે gujacpc.nic.in નિયમિત રીતે ચેક કરતા રહો

Leave a Comment