રેલવે ટીકીટ કલેકટર ભરતી 2025 : જાણો વધુ માહિતી અને ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા

Railway Ticket Collector Recruitment 2025 : નમસ્કાર મિત્રો, આજે આપણે આ લેખમાં રેલવે ટીકીટ કલેકટર ની ભરતી 2025 વિશે ચર્ચા કરીશું. જો તમારું સપનું રેલ્વે વિભાગમાં નોકરી કરવાનો છે, તો આ લેખ તમારા માટે છે. તો મિત્રો રેલવે વિભાગમાં નોકરી મેળવવાનો સુંદર મોકો છે. તો તમે પણ રેલ્વે ટિકિટ કલેક્ટર ની ભરતી માં અતયારેજ અરજી કરવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચતા રહો. અને આ લેખ ની અંદર લાયકાત, દસ્તાવેજ, જરૂરી માહિતી અને અરજી કરવાની પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી આપેલ છે.

રેલવે ટીકીટ કલેક્ટર ભરતી 2025 શું છે ?

રેલવે ટીકીટ કલેકટર ભરતી 2025 : ભારતીય રેલવે દ્વારા આયોજિત એક મહત્વપૂર્ણ સરકારી ભરતી છે. જેમાં 11,250 (ટી.સી) પદો પર ભરતી ની જાહેરત કરવા માં આવશે. ગુજરાત સહિત સમગ્ર ભારતના યુવા માટે સન્માનજનક અને સુરક્ષિત કારકિર્દીનો સુવર્ણ અવસર છે.

રેલવે ટિકિટ કલેક્ટર ભરતી 2025 ની મુખ્ય વિગતો :

ક્રમ  મુદ્દો વિગતો
1. પોસ્ટ : ટિકિટ કલેક્ટર
2. કુલ જગ્યાઓ : 11,250 ભારતમાં
3. શૈક્ષણિક લાયકાત : ધોરણ 12 પાસ
4. ઉંમર મર્યાદા : 18 થી 35 વર્ષ SC/ST/OBC ની છૂટ સાથે
5. પગાર ધોરણ : ₹ 21,700 થી 81,100 / માસ 
6. પસંદગી પ્રક્રિયા : કમ્પ્યુટર આધારિત પરીક્ષા
7. અરજી ફી : સામાન્ય/OBC : ₹500  SC/ST : ₹250

રેલવે ટીકીટ કલેકટર ભરતી 2025 માટેની લાયકાત :

1. અરજદાર ફક્ત ભારતીય નાગરિક હોવો જોઈએ.
2. અરજદાર ધોરણ 12 પાસ હોવો જોઈએ.
3. અરજદારની ઉંમર 18 થી 33 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
4. અરજદાર ઊંચાઈ/દ્રષ્ટી માપદંડ.

  • પુરુષ : 157 સેમી ઊંચાઈ
  • મહિલા : 152 સેમી ઊંચાઈ
  • છાતી : 5 સેમી ફુલાવત

આ પણ વાંચો : ગુજરાત PGCET અરજી ફોર્મ 2025 : તમારી પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષણની યાત્રા શરૂ કરો, અને ઓનલાઇન અરજી કરો

રેલવે ટીકીટ કલેકટર ભરતી 2025 માટે જરૂરી દસ્તાવેજ :

  1. ધોરણ 12 પાસનું માર્કશીટ
  2. ઓળખ પત્ર ( આધાર કાર્ડ/પાનકાર્ડ )
  3. જાતિ પ્રમાણપત્ર ( જો લાગુ પડે તો )
  4. રહેઠાણ પ્રમાણપત્ર
  5. પાસપોર્ટ સાઇઝ નો ફોટો

રેલવે ટીકીટ કલેકટર માટે અરજી ની મહત્વની તારીખો :

  • અરજી શરૂ થવાની તારીખ : જુલાઈ 2025 (અંદાજિત)
  • છેલ્લી તારીખ : જાહેર થશે.
  • પરીક્ષા તારીખ : નવેમ્બર – ડિસેમ્બર 2025

રેલવે ટીકીટ કલેકટર 2025 માટે ઓનલાઇન અરજી કરવા ની પ્રક્રિયા :

1. સૌપ્રથમ રેલ્વે વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
2. ”RRB ticket collector Recruitment 2025” લિંક શોધો.
3. નવા વપરાશ કરતા તરીકે મોબાઈલ નંબર અને ઇમેલ એડ્રેસથી નોંધણી કરો.
4. ત્યારબાદ માહિતી મુજબ અરજી ફોર્મ ભરો.

  • વ્યક્તિગત માહિતી
  • શૈક્ષણિક વિગતો
  • પસંદગી ની પરીક્ષા કેન્દ્ર

5. ત્યારબાદ ઓનલાઈન ફી ની ચૂકવણી કરો. (નેટ બેન્કિંગ / ડેબિટ કાર્ડ / UPI દ્વારા )
6. અરજી સબમીટ કરતા પહેલા અરજીની છાપેલી નકલ અને પેમેન્ટ રસીદ સુરક્ષિત રાખો.
7. ત્યારબાદ સંપૂર્ણ વિગત એક વાર ચેક કરી લો, અને પછી અરજી સબમીટ કરો.

રેલવે ટિકિટ કલેકટર ની ફરજો :

  1. યાત્રીની ટિકિટ ચકાસવી.
  2. ટ્રેનમાં સીટનું વ્યવસ્થાપન.
  3. ટિકિટ વિના મુસાફરો પર દંડ લગાવો.
  4. યાત્રીઓની સમસ્યાઓનું નિરાકરણ.

Leave a Comment