જેમ જેમ 2025 ની શરૂઆત થઈ છે, તેમ તેમ સરકાર દ્વારા અનેક મહત્વપૂર્ણ બદલાવ જાહેર કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને રેશન કાર્ડ ધરાવતાં નાગરિકો માટે ખાદ્ય સુરક્ષા મંત્રાલય દ્વારા નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે, જેના આધારે હવે ફક્ત નિર્ધન અને જરૂરિયાતમંદ પરિવારને જ મફત ઘઉં અને ચોખા મળશે. ration card new rules 2025
જો તમારા ઘરમાં રેશન કાર્ડ છે, તો આ લેખ આખો વાંચો – કારણ કે આ નવો નિયમ તમારું રેશન કાર્ડ રદ પણ કરી શકે છે.
રેશન કાર્ડ નવા નિયમો 2025 શું છે? ration card new rules 2025
ખાદ્ય મંત્રાલયના નવા જાહેરનામા મુજબ, હવે માત્ર તેઓ જ રેશન લાભ લઈ શકશે જેમની પાસે નીચે જણાવેલ વિગતો છે:
- વ્યક્તિગત જનધન ખાતું હોવું જરૂરી
- ખાતું આધાર કાર્ડ અને મોબાઈલ નંબર સાથે લિંક હોવું જોઈએ
- પરિવારના દરેક સભ્યનું આધાર રેશન કાર્ડ સાથે લિંક કરેલું હોવું જોઈએ
- રેશન કાર્ડ KYC કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે
- રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ચાલુ સ્થિતિમાં હોવો આવશ્યક છે
KYC નહીં કરાવ્યું તો કેટલાય પરિવારનો રેશન કાપી શકાય છે!
સરકારનું કહેવું છે કે ઘણા પરિવારો રેશન યોજના હેઠળ અયોગ્ય રીતે લાભ લઈ રહ્યા છે. તેથી, હવે રેશન કાર્ડની KYC પ્રક્રિયા ફરજિયાત બનાવવામાં આવી છે. જો સમયસર KYC નહીં કરાવાય, તો તમારું રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવી શકે છે.
KYC કરાવતી વખતે ધ્યાનમાં રાખશો: Ration Card New Rules 2025 gujarati
- આધાર કાર્ડ
- મોબાઈલ નંબર
- લાઈવ થંબ ઈમ્પ્રેશન
- આપના પરિવારની સંપત્તિ અને આવકની વિગતો
રેશન કાર્ડ નવા નિયમો 2025 ration card new rules 2025
ખાસ સુધારાઓ જે ખાદ્ય મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવ્યા છે:
- હવે ફક્ત તે જ લોકો રેશન લઈ શકશે જેમની પાસે 2 હેક્ટરથી ઓછું જમીન છે
- ફિક્સ આવકવાળો નાગરિક હવે રેશન યોજનામાં સમાવેશ પામશે નહીં
- જેમની પાસે પહેલાંથી મોટી સંપત્તિ છે, તેમના નામમાંથી રેશન લિસ્ટમાંથી નામ કાઢી નાખવામાં આવશે
- હવે ખાદ્ય પરચી વિના રેશન નહીં મળશે
- પરિવારના કોઈ પણ સભ્ય દ્વારા અંગૂઠા દ્વારા મસીક અનાજ ઉઠાવી શકાશે
જિલ્લાવાર રેશન કાર્ડ લિસ્ટ 2025 ડાઉનલોડ કરો:
- રેશન લિસ્ટ 2025 – તરત ડાઉનલોડ કરો