ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025 : જાણો પાત્રતા, જરૂરી દસ્તાવેજ ની માહિતી અને અરજી કરવા માટે ક્લિક કરો.

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025 : નમસ્કાર મિત્રો, અદભુત અસરો સાથે ફરીથી આવી ગઈ છે, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી જો તમે પણ સરકારી નોકરીની શોધ કરી રહ્યા છો. તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો તમારા સપનાની નોકરી ની તક તમારા હાથમાં છે. વધુ વિગતવાર માહિતી જાણવા માટે આ લેખને અંત સુધી વાંચતા રહો. જેમાં તમને લાયકાત, અરજી માટે જરૂરી દસ્તાવેજ અને અરજી પ્રક્રિયાને સંપૂર્ણપણે માહિતી મળી રહેશે.

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025 શું છે ?

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એ 08 જગ્યાઓ માટે સીધી ભરતી ની જાહેરાત કરી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ સુવર્ણ તક છે જે માત્ર નોકરી મળશે પણ તેની સાથે ભવિષ્યની નિશ્ચિતતા અને એક નવી ઓળખ પણ બનશે. તો આ ભરતીને ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે. તો ચલો જાણીએ આગળની વિગતવાર માહિતી.

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025 ની મહત્વપૂર્ણ માહિતી :

ક્રમ  વિગત  માહિતી 
1. સંસ્થા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
2. જાહેરાતનો પ્રકાર  સીધી ભરતી
3. કુલ જગ્યા 08/- પદ
4. છેલ્લી તારીખ 30 જુલાઈ 2025
5. અરજી પ્રક્રિયા ઓનલાઈન
6. અરજી ની લીંક ojas.gujarat.gov.in
7. ઓફિસિયલ વેબસાઈટ bmcgujarat.com

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025 માટે પાત્રતા :

1. ઉમેદવાર ગુજરાતનો મૂળ રહેવાસી હોવો જોઈએ.
2. BMC ભરતી માટે સામાન્ય રીતે 18 થી 35 વર્ષ વચ્ચે વય મર્યાદા હોય છે.

ક્રમ  પોસ્ટનું નામ જગ્યા લાયકાત (શૈક્ષણિક & અન્ય)
1. સ્ત્રી રોગ વિજ્ઞાન 1 માન્યિતું ધરાવતું MBBS ડિગ્રી સાથે Obstetrics & Gynecologyમાં સ્પેશિયાલાઈઝેશન. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાથી રજીસ્ટ્રેશન જરૂરી.
2. બાળ રોગ ચિકિત્સા 3 Pediatricsમાં સ્પેશિયાલાઈઝેશન સાથે MBBS. રજિસ્ટ્રેશન મેડિકલ કાઉન્સિલમાં ફરજિયાત.
3. શહેર ઇજનેર 1 B.E. (Civil Engineering) અથવા તે સમકક્ષ પ્રમાણપત્ર. વિસ્તૃત અનુભવને મહત્વ આપવામાં આવશે.
4. એડિશનલ સીટી ઇજનેર 1 B.E./M.E. (Civil/Structural Engineering) અને જાહેર કામોના અનુભવ સાથે.
5. EDP મેનેજર 1 Computer Engineering/IT માં ગ્રેજ્યુએશન અથવા PG ડિગ્રી. ડેટાબેઝ મેનેજમેન્ટ અને સોફ્ટવેર પર સારું હોવી જોઈએ.
6. કાર્યપાલક ઈજનેર 1 Environmental Engineering અથવા Civil Engineeringમાં સ્પેશિયલાઈઝેશન સાથે B.E./M.E. ડિગ્રી. પર્યાવરણ વિભાગમાં અનુભવ હોવો જોઈએ.

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025 માટે જરૂરી દસ્તાવેજ :

  • આધાર કાર્ડ/પાનકાર્ડ
  • ધોરણ 10 મી/12 મી ની માર્કશીટ/સર્ટિફિકેટ
  • Graduation/Post-Graduation માર્કશીટ/ડિગ્રી સર્ટિફિકેટ
  • અનુરૂપ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ
  • કાસ્ટ સર્ટિફિકેટ
  • આવક પ્રમાણપત્ર
  • જાતી નો દાખલો
  • અનુભવ સર્ટિફિકેટ (જરૂરી હોય ત્યાં)
  • પાસપોર્ટ સાઈઝ નો ફોટો
  • સહી નો નમુનો

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025 માટે અરજી પ્રક્રિયા :

  1. સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લો. ojas.gujarat.gov.in
  2. ત્યાર પછી હોમ પેજ પર જઈ “Online Application” પર ક્લિક કરો.
  3. પછી “Bhavnagar Municipal Corporation” વિભાગ પસંદ કરો.
  4. અરજી ફોર્મ ખુલશે તેમાં તમારી વ્યક્તિગત માહિતી અને શૈક્ષણિક વિગતો કાળજીપૂર્વક ભરો.
  5. સ્કેન કરેલ દસ્તાવેજ અપલોડ કરો. અને નિર્ધારિત ફોર્મેટમાં હોવા જોઈએ.
  6. ત્યારબાદ તમારી સંપૂર્ણ વિગત એક વાર ચેક કરો અને ફોર્મ “Submit” કરો.
  7. અરજી ફોર્મ સબમીટ થયા પછી “Confirmation Number” આવશે, જે તમારે સાચવી રાખો ખૂબ અગત્યનો છે.
  8. જ્યાં અરજી ફી લાગુ પડે છે, ત્યાં તમે પોસ્ટ ઓફિસ દ્વારા 1 ઓગસ્ટ 2025 સુધી ચૂકવી શકો છો.
  9. અંતમાં અરજીની નકલ ડાઉનલોડ કરો, અને તેનું પ્રિન્ટ આઉટ રાખો.

Leave a Comment