SSC MTS અને હવાલદાર ભરતી 2025 : સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા SSC MTS અને હવલદાન ભરતી 2025 ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા 10 મુ પાસ થયેલ ઉમેદવારો માટે કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગમાં સ્થિર નોકરીનું સુવર્ણ તક ઊભી થઈ છે. જો તમે સરકારી નોકરીની તલાશમાં છો, તો આ શ્રેષ્ઠ તક છે. આ લેખ ને અંત સુધી વાંચતા રહો, જેમાં તમને મહત્વની તારીખો, પાત્રતા, જરૂરી દસ્તાવેજ, ઓનલાઇન અરજી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી આપેલ છે.
SSC MTS અને હવાલદાર ભરતી 2025 શું છે ?
SSC MTS અને હવાલદાર ભરતી 2025 : સ્ટાફ સિલેક્ષણ કમિશન (SSC) દ્વારા આયોજક મહત્વપૂર્ણ ભારતીય છે. જેના દ્વારા કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલય વિભાગો અને સંસ્થાઓમાં ટાસ્કિંગ સ્ટાફ (MTS) અને જગ્યાઓ ભરવામાં આવે છે. આ ભરતી ધોરણ 10 મુ પાસ થયેલા ઉમેદવારો માટે સરકારી નોકરી નો સુવર્ણ અવસર પ્રદાન કરે છે.
SSC MTS અને હવાલદાર ભરતી 2025 ની મહત્વપૂર્ણ માહિતી :
ક્રમ | વિગત | માહિતી |
1. | પરીક્ષાનું નામ | SSC MTS અને હવાલદા |
2. | આયોજક | સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) |
3. | અરજી પદ્ધતિ | ઓનલાઈન |
4. | અંદાજિત ખાલી જગ્યા | 11,000/-+ |
5. | નોકરી નો પ્રકાર | ગ્રુપ-સી (કેન્દ્ર સરકાર) |
6. | સત્તાવાર વેબસાઈટ | ssc.gov.in |
SSC MTS અને ધવલદાન ફરતી 2025 માટે મહત્વપૂર્ણ તારીખો :
- જાહેરાત પ્રકાશિત થઈ – 26 જુન 2025
- અરજી શરૂ થવાની તારીખ – 26 જુન 2025
- અરજી માટે છેલ્લી તારીખ – 24 જુલાઈ 2025
- CBT પરીક્ષા તારીખ – ટૂંક સમયમાં જાહેર થશે.
આ વાંચો : GPSC DySO ભરતી 2025 : જાણો GPSC ની સંપૂર્ણ માહિતી ને ઓનલાઇન અરજી કરવાની રીત
SSC MTS અને હવાલદાર ભરતી 2025 માટે ની પાત્રતા :
1. 10 મુ પાસ (મેટ્રિક) અથવા સમક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
2. ઉમર મર્યાદા 18 વર્ષથી 27 વર્ષ
3. ભારતીય નાગરિક અથવા નેપાળ/ભૂતાન વતની અથવા તેબેટી શરણાર્થી (1 જાન્યુઆરી 1962 પહેલા આવેલ)
4. શારીરિક પરીક્ષણ (માત્ર હવાલદાર માટે) :
- પુરુષ :
- ઊંચાઈ 157.5 સે.મી.
- છાતી 76 સે.મી. (5 સે.મી. વિસ્તરણ સાથે)
- દોડ 1.6 કિ.મી. 15 મિનિટમાં
- મહિલાઓ :
- ઊંચાઈ 152 સે.મી.
- વજન 48 કિ.ગ્રા. (ઓછામાં ઓછું)
- દોડ 1 કિ.મી. 20 મિનિટમાં
SSC MTS અને હવાલદાર ભરતી 2025 માટે પસંદગી પ્રક્રિયા :
- કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT)
- શારીરિક ક્ષમતા પરીક્ષણ (PET/PST)
- દસ્તાવેજ ચકાસણી
- પરીક્ષાનો સમય 90 મિનિટ
- દરેક ખોટા જવાબનો એક ગુણ કપાશે
SSC MTS અને હવલદાર ભરતી 2025 ની ખાલી જગ્યાઓની વિગત :
- SSC દ્વારા 11,000+ જગ્યાઓ ભરવામાં આવશે :
- મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) : સંખ્યા જાહેર થઈ નથી.
- CBIC અને CBN હવાલદાર : 1,075+ જગ્યાઓ.
પરીક્ષા પેટન અને માર્કિંગ સ્કીમ
- સંખ્યાત્મક અને ગણિત ક્ષમતાના 20 પ્રશ્નો અને 60
- તર્ક અને સમસ્યા નિરાકરણમાં 20 પ્રશ્નો અને 60 ગુણ
- સામાન્ય જાગૃતિમાં 25 પ્રશ્નો અને 75 ગુણ
- અંગ્રેજી ભાષામાં 25 પ્રશ્નો અને 75 ગુણ
- કુલ 90 પ્રશ્નો અને 270 ગુણ
SSC MTS અને હવાલદાર ભરતી 2025 માટે જરૂરી દસ્તાવેજો :
- આધારકાર્ડ/પાસપોર્ટ/મામલતદાર ID
- 10મા ધોરણની માર્કશીટ
- પાસપોર્ટ સાઈઝ નો ફોટો (50 kb)
- અરજદારની સહી (20 kb)
- જાતિ/શ્રેણી પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
SSC MTS અને હવાલદાર ભરતી 2025 માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા :
- SSC ની સતાવાર વેબસાઈટ પર જઓ અને “Apply” બટન પર ક્લિક કરો.
- “new registration” ના બટન પર ક્લિક કરો.
- નામ, મોબાઈલ, નંબર, ઇમેલ આઇડી, જન્મ તારીખ વગેરે માહિતી કાળજીપૂર્વક કરો.
- ત્યારબાદ રજીસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડ મેળવો અને સુરક્ષિત કરો.
- “apply online” બટન પર ક્લિક કરી “MTS/Hawaldar post” પસંદ કરો.
- વ્યક્તિગત માહિતી ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- જનરલ OBC માટે ₹100/- ઓનલાઇન ફ્રી ચુકવણી કરો. અને SC/ST/PWBD/ExSm ફી મુક્ત છે. (ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ/નેટ બેન્કિંગ/UPI દ્વારા)
- ત્યાર પછી તમારી વિગત એકવાર ચેક કરો. અને ફી ની રસીદ મેળવો, અને સુરક્ષિત કરો.
- પછી અરજી “submit” કરો અને અરજીની પ્રિન્ટઆઉટ લો.