ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025 : નમસ્કાર મિત્રો, અદભુત અસરો સાથે ફરીથી આવી ગઈ છે, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી જો તમે પણ સરકારી નોકરીની શોધ કરી રહ્યા છો. તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો તમારા સપનાની નોકરી ની તક તમારા હાથમાં છે. વધુ વિગતવાર માહિતી જાણવા માટે આ લેખને અંત સુધી વાંચતા રહો. જેમાં તમને લાયકાત, અરજી માટે જરૂરી દસ્તાવેજ અને અરજી પ્રક્રિયાને સંપૂર્ણપણે માહિતી મળી રહેશે.
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025 શું છે ?
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એ 08 જગ્યાઓ માટે સીધી ભરતી ની જાહેરાત કરી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ સુવર્ણ તક છે જે માત્ર નોકરી મળશે પણ તેની સાથે ભવિષ્યની નિશ્ચિતતા અને એક નવી ઓળખ પણ બનશે. તો આ ભરતીને ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે. તો ચલો જાણીએ આગળની વિગતવાર માહિતી.
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025 ની મહત્વપૂર્ણ માહિતી :
ક્રમ | વિગત | માહિતી |
1. | સંસ્થા | ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન |
2. | જાહેરાતનો પ્રકાર | સીધી ભરતી |
3. | કુલ જગ્યા | 08/- પદ |
4. | છેલ્લી તારીખ | 30 જુલાઈ 2025 |
5. | અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
6. | અરજી ની લીંક | ojas.gujarat.gov.in |
7. | ઓફિસિયલ વેબસાઈટ | bmcgujarat.com |
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025 માટે પાત્રતા :
1. ઉમેદવાર ગુજરાતનો મૂળ રહેવાસી હોવો જોઈએ.
2. BMC ભરતી માટે સામાન્ય રીતે 18 થી 35 વર્ષ વચ્ચે વય મર્યાદા હોય છે.
ક્રમ | પોસ્ટનું નામ | જગ્યા | લાયકાત (શૈક્ષણિક & અન્ય) |
1. | સ્ત્રી રોગ વિજ્ઞાન | 1 | માન્યિતું ધરાવતું MBBS ડિગ્રી સાથે Obstetrics & Gynecologyમાં સ્પેશિયાલાઈઝેશન. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાથી રજીસ્ટ્રેશન જરૂરી. |
2. | બાળ રોગ ચિકિત્સા | 3 | Pediatricsમાં સ્પેશિયાલાઈઝેશન સાથે MBBS. રજિસ્ટ્રેશન મેડિકલ કાઉન્સિલમાં ફરજિયાત. |
3. | શહેર ઇજનેર | 1 | B.E. (Civil Engineering) અથવા તે સમકક્ષ પ્રમાણપત્ર. વિસ્તૃત અનુભવને મહત્વ આપવામાં આવશે. |
4. | એડિશનલ સીટી ઇજનેર | 1 | B.E./M.E. (Civil/Structural Engineering) અને જાહેર કામોના અનુભવ સાથે. |
5. | EDP મેનેજર | 1 | Computer Engineering/IT માં ગ્રેજ્યુએશન અથવા PG ડિગ્રી. ડેટાબેઝ મેનેજમેન્ટ અને સોફ્ટવેર પર સારું હોવી જોઈએ. |
6. | કાર્યપાલક ઈજનેર | 1 | Environmental Engineering અથવા Civil Engineeringમાં સ્પેશિયલાઈઝેશન સાથે B.E./M.E. ડિગ્રી. પર્યાવરણ વિભાગમાં અનુભવ હોવો જોઈએ. |
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025 માટે જરૂરી દસ્તાવેજ :
- આધાર કાર્ડ/પાનકાર્ડ
- ધોરણ 10 મી/12 મી ની માર્કશીટ/સર્ટિફિકેટ
- Graduation/Post-Graduation માર્કશીટ/ડિગ્રી સર્ટિફિકેટ
- અનુરૂપ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ
- કાસ્ટ સર્ટિફિકેટ
- આવક પ્રમાણપત્ર
- જાતી નો દાખલો
- અનુભવ સર્ટિફિકેટ (જરૂરી હોય ત્યાં)
- પાસપોર્ટ સાઈઝ નો ફોટો
- સહી નો નમુનો
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025 માટે અરજી પ્રક્રિયા :
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લો. ojas.gujarat.gov.in
- ત્યાર પછી હોમ પેજ પર જઈ “Online Application” પર ક્લિક કરો.
- પછી “Bhavnagar Municipal Corporation” વિભાગ પસંદ કરો.
- અરજી ફોર્મ ખુલશે તેમાં તમારી વ્યક્તિગત માહિતી અને શૈક્ષણિક વિગતો કાળજીપૂર્વક ભરો.
- સ્કેન કરેલ દસ્તાવેજ અપલોડ કરો. અને નિર્ધારિત ફોર્મેટમાં હોવા જોઈએ.
- ત્યારબાદ તમારી સંપૂર્ણ વિગત એક વાર ચેક કરો અને ફોર્મ “Submit” કરો.
- અરજી ફોર્મ સબમીટ થયા પછી “Confirmation Number” આવશે, જે તમારે સાચવી રાખો ખૂબ અગત્યનો છે.
- જ્યાં અરજી ફી લાગુ પડે છે, ત્યાં તમે પોસ્ટ ઓફિસ દ્વારા 1 ઓગસ્ટ 2025 સુધી ચૂકવી શકો છો.
- અંતમાં અરજીની નકલ ડાઉનલોડ કરો, અને તેનું પ્રિન્ટ આઉટ રાખો.