નોકરીની રાહ જોઇ રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર : ટૂંક સમયમાં 5000 પદ પર CCE ની ભરતી આવી રહી છે, જાણો સંપૂર્ણ માહિતી
નોકરીની રાહ જોઇ રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર : નમસ્કાર મિત્રો, તમારી માટે ખુશી ના સમાચાર જો તમે લાંબા સમયથી સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છો. તો હવે તમારી અપેક્ષાઓને આકાર મળે તેવી તકો નજીક આવી રહી છે. CCE (combined competitive exam) દ્વારા ગુજરાતમાં 5,000 ની જગ્યાઓ માટે ભરતી ખૂબ જ ટૂંકા સમયમાં જાહેર થવાની … Read more