GSSSB જુનિયર ફાર્માસિસ્ટ ભરતી 2025 : આજે જ અરજી ફોર્મ ભરો અને પાત્રતા, દસ્તાવેજ વિગત જાણો

GSSSB જુનિયર ફાર્માસિસ્ટ ભરતી 2025 : ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) જુનિયર ફાર્માસિસ્ટ (વર્ગ-3) તરીકે નવી ભરતી ની જાહેરાત થઈ છે. આ ભરતી ની જાહેરાત જાહેરાત ન. 321/2025-26 હેઠળ બહાર પાડવામાં આવેલ છે. અને આ ભરતી ની ઓનલાઇન અરજી પ્રક્રિયા OJAS પોર્ટલ પર શરૂ થઈ ગઈ છે. વધુ માહિતી જાણવા માટે આ લેખ ને અંત સુધી વાંચતા રહો, જેમાં ભરતી ની સંપૂર્ણ વિગતવાર માહિતી મળી રહેશે.

GSSSB જુનિયર ફાર્માસિસ્ટ ભરતી 2025 શું છે ?

GSSSB જુનિયર ફાર્માસિસ્ટ ભરતી 2025 એ ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલ સરકારી ભરતી માટે 128 જગ્યાઓ પર જાહેરાત કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ જુનિયર ફાર્માસિસ્ટ (વર્ગ-3) ના પદો માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવાનો છે.

GSSSB જુનિયર ફાર્માસિસ્ટ ભરતી 2025 ની મહત્વ ની માહિતી :

ક્રમ  વિગત  માહિતી 
1. સંસ્થા  ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ
2. પોસ્ટ  જુનિયર ફાર્માસિસ્ટ (વર્ગ-3)
3. ખાલી જગ્યા  128/-
4. અરજી પ્રક્રિયા  ફક્ત ઓનલાઇન
5. છેલ્લી તારીખ  28 જુલાઈ 2025
6. ઓફિસિયલ વેબસાઇટ ojas.gujarat.gov.in

GSSSB જુનિયર ફાર્માસિસ્ટ ભરતી 2025 માટે પાત્રતા :

  • ફાર્મસીમાં ડીગ્રી, ડોક્ટર ઓફ ફાર્મસી, ફાર્મસીમાં ડિપ્લોમા UGC માન્ય યુનિવર્સિટી/સંસ્થા માંથી થયેલું હોવું જોઈએ.
  • સરકારી વિભાગ/બોર્ડ/સંસ્થામાં જુનિયર ફાર્માસિસ્ટ તરીકે, હોસ્પિટલ કે દવાખાનામાં ડિસ્પેન્સર તરીકે, ફાર્માસ્યુટિકલ કંપનીમાં તબીબી પ્રતિનિધિ માં ઓછામાં ઓછો 2 વર્ષ નો એનુંભાવ હોવો જોઈએ.
  • ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
  • ગુજરાત સિવિલ સર્વિસ નિયમો મુજબ કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું ફરજિયાત છે.
  • ઉંમર મર્યાદા 18 થી 35 વર્ષ સુધી.

GSSSB જુનિયર ફાર્માસિસ્ટ ભરતી 2025 માટે જરૂરી દસ્તાવેજ :

  1. આધારકાર્ડ/પાનકાર્ડ
  2. ફાર્મસીમાં ડિપ્લોમા/B.Pharm/Pharm.D નું સર્ટિફિકેટ/માર્કશીટ
  3. છેલ્લે પાસ કરેલો વર્ષ દર્શાવતું પ્રમાણપત્ર
  4. નોકરી નો અનુભવ પ્રમાણપત્ર
  5. નોકરીની પોસ્ટ, સમયગાળો અને કામની વિગત દર્શાવતું પ્રમાણપત્ર
  6. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
  7. સરકાર માન્ય કાસ્ટ સર્ટિફિકેટ
  8. મહિલાઓ માટે લગતી છૂટછાટ બતાવતો પુરાવો
  9. ગુજરાત સરકાર માન્ય કમ્પ્યુટર ટ્રેનિંગ સર્ટિફિકેટ
  10. પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  11. સહી ના નમૂનો

GSSSB જુનિયર ફાર્માસિસ્ટ ભરતી 2025 માટે અરજી પ્રક્રિયા :

  1. સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ. ojas.gujarat.gov.in
  2. હોમ પેજ પર જઈ “Online Application” પર ક્લિક કરી, GSSSB પસંદ કરો.
  3. પછી જાહેરાત નં. 321/2025-26 – Junior Pharmacist પસંદ કરો.
  4. ત્યાર પછી અરજી ફોર્મ ખુલશે જેમાં તમારી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત વગેરે વિગતો દાખલ કરો.
  5. પછી જરૂરિયાત મુજબ દસ્તાવેજ અપલોડ કરો.
  6. પછી તમારી સંપૂર્ણ વિગતે એકવાર ચેક કરો અને પછી “Submit” બટન પર ક્લિક કરો.
  7. અરજી સબમીટ કર્યા પછી, અરજીની પ્રિન્ટ ડાઉનલોડ કરો અથવા લઈ લો.
  8. જરૂરી હોય તો ઓનલાઇન માધ્યમ દ્વારા ફીની ચૂકવણી કરો (ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ/નેટ બેન્કિંગ/UPI દ્વારા).

Leave a Comment