GSSSB ટેકનિકલ આસિસ્ટન્ટ ભરતી 2025 : જાણે સંપૂર્ણ વિગતવાર માહિતી અને ઓનલાઇન અરજી પ્રક્રિયા

GSSSB ટેકનિકલ આસિસ્ટન્ટ ભરતી 2025 : નમસ્કાર, ગુજરાતમાં ટેકનિકલ ક્ષેત્રે શ્રેષ્ઠ અને સ્થિર કારકિર્દી માટે રાહ જોઈ રહેલા યુવાનો માટે ખુશ ખબર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલી ટેકનીકલ આસિસ્ટન્ટ વર્ગ 3 ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જો તમે ઇજનેરી ક્ષેત્ર ડીગ્રી અથવા ડિપ્લોમા ધરાવો છો, અને ગર્વથી ગુજરાત સરકાર હેઠળ નોકરી કરવા ઈચ્છો છો. તો આ તમારા સપનાને સાકાર કરાવવાનું પરફેક્ટ મંચ છે. સંપૂર્ણ વિગત જાણવા માટે આ લેખને અંત સુધી વાંચતા રહો. જેમાં તમને પાત્રતા, અરજી કરવાની તારીખો, અરજી માટે જરૂરી દસ્તાવેજ અને ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા ની માહિતી મળી રહેશે.

GSSSB ટેકનિકલ આસિસ્ટન્ટ ભરતી 2025 શું છે?

Gujarat Secondary Service Selection Board (GSSSB) દ્વારા સૂચના નંબર 319/2025-26 હેઠળ Technical Assistant (વર્ગ-3) માટે 08 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. આ ભરતીનો ગુજરાત રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ ગરમીગર સહીત સમગ્ર રાજ્યમાં કુટીર અને ગ્રામ ઉદ્યોગ ક્ષેત્રે જાય છે.

GSSSB ટેકનિકલ આસિસ્ટન્ટ ભરતી 2025 ની મહત્વની માહિતી :

ક્રમ  વિગત  માહિતી 
1. પોસ્ટનું નામ ટેકનીકલ આસિસ્ટન્ટ (વર્ગ-3)
2. ઓર્ગેનાઇઝેશન  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
3. જાહેરાત નંબર 319/202526
4. કુલ જગ્યા 08/- પોસ્ટો
5. અરજી પ્રક્રિયા ઓનલાઈન
6. છેલ્લી તારીખ  20 જુલાઈ 2025
7. ઓફિશિયલ વેબસાઈટ ojas.gujarat.gov.in

આ વાંચો :પીએમ યશસ્વી સ્કોલરશીપ 2025 : જાણો પાત્રતા, દસ્તાવેજ અને અરજી કરવાની સંપૂર્ણ વિગતવાર માહિતી

 GSSSB ટેકનિકલ આસિસ્ટન્ટ ભરતી 2025 માટે પાત્રતા :

  1. એન્જિનિયરિંગ ડિગ્રી (B.E./B.Tech.) ના કોઈપણ એક વિષયમાં અથવા
  2. એન્જિનિયરિંગ ડિપ્લોમા (ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ).
  3. મૂળભૂત કોમ્પ્યુટર જ્ઞાન જરૂરી છે.
  4. ઉમેદવાર પાસે ગુજરાતી, હિન્દી ભાષાઓ નું પૂરતું જ્ઞાન હોવું આવશ્યક છે.
  5. ઉંમર મર્યાદા 18 થી 35 વર્ષ પછી.

GSSSB ટેકનિકલ આસિસ્ટન્ટ ભરતી 2025 ની મહત્વની તારીખો :

  • ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ : 5 જુલાઈ 2025
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ : 20 જુલાઈ 2025
  • ફી ભરવાની અંતિમ તારીખ : 20 જુલાઈ 2025
  • લેખિત પરીક્ષાની સંભવિત તારીખ : જાહેરાતો દ્વારા જાહેર કરવામાં આવશે.

GSSSB ટેકનિકલ આસિસ્ટન્ટ ભરતી 2025 માટે જરૂરી દસ્તાવેજ :

  • આધાર કાર્ડ
  • જન્મ તારીખનો પુરાવો
  • શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર
  • અનુભવનું પ્રમાણપત્ર (જોઈએ તો)
  • કમ્પ્યુટર જ્ઞાન પ્રમાણપત્ર
  • ભાષાના પુરાવા
  • જાતિનો દાખલો
  • દિવ્યાંગ પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)
  • સરકારી સેવા દાખલો
  • પાસપોર્ટ સાઈઝ નો ફોટો
  • સહી નો નમુનો

GSSSB ટેકનિકલ આસિસ્ટન્ટ ભરતી 2025 માટે અરજી પ્રક્રિયા :

  1. સૌપ્રથમ OJAS પોર્ટલ વેબસાઈટ ની મુલાકાત લો. ojas.gujarat.gov.in
  2. વેબસાઈટ ખોલ્યા પછી મેનુમાં જઈ “Apply Online” બટન પર ક્લિક કરો.
  3. ત્યાર પછી સૂચિમાંથી “GSSSB Aechnical Assistant” પસંદ કરો.
  4. જો તમે નવા ઉમેદવાર છો તો “new registration” કરો. અથવા પહેલેથી નોંધાનો હતો “login” કરો.
  5. ત્યાર પછી તમારું નામ, જન્મ તારીખ, લાયકાત વગેરે વિગતો ભરો.
  6. પછી જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.
  7. હાઇલ સાઈઝ અને ફોર્મેટ OJAS સૂચનાઓ પ્રમાણે હોવો જોઈએ.
  8. શ્રેણી મુજબ ઓનલાઈન ફીની ચુકવણી કરો. સામાન્ય કેટેગરી માટે ₹500/- અને અનામત/મહિલા/દિવ્યાંગ/ESM માટે ₹400/-
  9. સંપૂર્ણ વિગત અને ફીની ચૂકવણી થયા બાદ તમારી વિગતો એક વાર ચેક કરો.
  10. અંતમાં તમારી અરજીના “Submit” કરો.
  11. ફોર્મ ભર્યા બાદ “Autogenerated Confirmation Page” ડાઉનલોડ કરો, અને PDF કે પ્રિન્ટ લઈ લો.

Leave a Comment