Gujarat Anganwadi Bharti 2025 ગુજરાત સરકાર ફરી આવી છે નવી ભરતી સાથે. અને આ વખતે વાત છે 9000થી વધુ જગ્યાઓની. એટલે કે, જો તમે ધોરણ 10 કે 12 પાસ છો, અને તમારા શહેર કે ગામની આંગણવાડીમાં કામ કરવાની ઇચ્છા રાખો છો, તો આ તમને બદલાવ લાવવાની તક છે.
ભરતી વિશે ટૂંકી માહિતી Gujarat Anganwadi Bharti 2025
વિગત | માહિતી |
---|---|
ભરતી સંસ્થા | મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત |
જગ્યાનો પ્રકાર | આંગણવાડી કાર્યકર અને તેડાગર |
કુલ જગ્યાઓ | 9000+ |
અરજી શરૂ તારીખ | 08 ઓગસ્ટ 2025 |
છેલ્લી તારીખ | 30 ઓગસ્ટ 2025 |
અરજીનો પ્રકાર | ઓનલાઇન |
Gujarat Anganwadi Bharti 2025 post
- આંગણવાડી કાર્યકર – 5000 જગ્યાઓ
- આંગણવાડી તેડાગર – 4000થી વધુ જગ્યાઓ
Gujarat Anganwadi Bharti 2025 શૈક્ષણિક લાયકાત
આંગણવાડી કાર્યકર માટે:
- ધોરણ 12 પાસ, અથવા ધોરણ 10 પછી 2 વર્ષની ડિપ્લોમા ડિગ્રી (AICTE માન્ય).
આંગણવાડી તેડાગર માટે:
- ધોરણ 10 પાસ ફરજિયાત.
- કોઈ અણઘડી શરતો નથી. સરસ સાદી લાયકાત છે, જેથી સામાન્ય લોકો પણ અરજી કરી શકે.
Gujarat Anganwadi Bharti 2025 ઉંમર
- ઓછામાં ઓછું: 18 વર્ષ
- વધુમાં વધુ: 33 વર્ષ
- પ્લેઇન અને સિંપલ. ન તો વધારે ન તો ઓછું.
Gujarat Anganwadi Bharti 2025 અરજી કેવી રીતે કરવી?
- ઓપન કરો: https://e-hrms.gujarat.gov.in
- ‘Recruitment’ પર ક્લિક કરો.
- જાહેરાત વાંચો – હોય તો જ ફોર્મ ભરો.
- ‘Apply’ બટન દબાવો.
- જરૂરી માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજોની સ્કેન કોપી અપલોડ કરો (2MBમાં).
Gujarat Anganwadi Bharti 2025 છેલ્લી તારીખો યાદ રાખો:
- ફોર્મ શરૂ થશે: 8 ઓગસ્ટ 2025
- છેલ્લી તારીખ: 30 ઓગસ્ટ 2025 (રાત્રે 12 વાગ્યા સુધી)