ગુજરાતમાં ફરી આવશે ભારે વરસાદ – અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોમાં આશા અને ચિંતા બંને

છેલ્લા થોડા દિવસથી આકાશે કરડું વાદળ છવાઈ રહ્યું છે ને તું પણ વિચારતો હશે કે “આ વખતે વરસાદ ભરપૂર પડશે કે નહીં?”
ખાસ કરીને ખેતી કરતો માણસ હોય કે શહેરમાં રહેતો સામાન્ય માણસ – વરસાદનો અસર બધાના જીવન પર પડે છે. havaman live gujarat આગાહી વરસાદ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તાજી આગાહી કરી છે. તેમની વાત મુજબ, આગામી 48 કલાકમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે. ખાસ કરીને ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. અને 17 થી 22 ઓગસ્ટ વચ્ચે તો આખા રાજ્યમાં મુશળધાર વરસાદ આવી શકે છે. વરસાદની આગાહી તારીખ 2025

ક્યાં કેટલો વરસાદ પડશે?

  • અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે –
  • મધ્ય અને દક્ષિણ ગુજરાત – કેટલાક ભાગોમાં 10 થી 12 ઈંચ સુધી વરસાદ
  • સૌરાષ્ટ્ર – કેટલાક વિસ્તારોમાં ભારે, કેટલાકમાં સામાન્ય વરસાદ
  • કચ્છ – ભારે વરસાદને કારણે ક્યાંક ક્યાંક પાણી ભરાઈ જવાની શક્યતા
  • દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત – 19 થી 22 ઓગસ્ટ દરમિયાન વધુ વરસાદ

ખેડૂતો માટે શું અર્થ છે?

17 ઓગસ્ટ પછી પડતો વરસાદ કૃષિ માટે ફાયદાકારક ગણાય છે.
ખાસ કરીને તાપી, મહીસાગર, નર્મદા વિસ્તારના ખેડૂતોને આ વરસાદ પાકની વૃદ્ધિમાં મદદ કરશે.
પણ, ભારે વરસાદ સાથે પૂરની સ્થિતિ પણ બની શકે છે – એટલે સાવચેત રહેવું પડશે.

અન્ય નદીઓમાં પણ પાણીની આવક વધી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા

કયા જિલ્લાઓમાં વધુ અસર?

અંબાલાલ પટેલના મુજબ નીચેના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે:

  • મહીસાગર
  • વડોદરા
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • ભરૂચ
  • નવસારી
  • સુરત
  • આહવા
  • ડાંગ
  • વલસાડ

વરસાદનો સમયગાળો – સ્ટેપ બાય સ્ટેપ

  • 14–15 ઓગસ્ટ – વડોદરા, પંચમહાલ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શરૂઆત
  • 17–20 ઓગસ્ટ – સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ
  • 19–22 ઓગસ્ટ – દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના

Leave a Comment