હિંમતનગર GSRTC એપ્રેન્ટિસ ભરતી 2025 : ગુજરાત રાજ્ય માર્ગ વહન વ્યવહાર નિગમન (GSRTC) દ્વારા હિંમતનગર વિભાગમાં અપ્રેન્ટિસ ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી હેઠળ વિવિધ ટ્રેનમાં કાર્યરત થવાની તાલીમ મેળવવાની તક મળે છે. તો GSRTC અપ્રેન્ટિસ ભરતી 2025 તમારા માટે એક સુવર્ણ તક છે. તમે પણ ગુજરાત રાજ્ય માર્ગ વહન વ્યવહાર નિગમન વિભાગમાં નોકરી કરવા માંગો છો. તો આ લેખને અંત સુધી વાંચો જેમાં તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે જેમકે પાત્રતા, મહત્વપૂર્ણ તારીખો અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ અને અરજી કરવાની પ્રક્રિયા.
હિંમતનગર GSRTC એપ્રેન્ટિસ ભરતી 2025 શું છે ?
ગુજરાત રાજ્ય માર્ગ વહન વ્યવહાર નિગમન (GSRTC) દ્વારા હિંમતનગર વિભાગ માં જાહેર કરવામાં આવેલી તાલીમ આધારિત ભરતી છે. આ ભરતી હેઠળ ITI પાસ અથવા 10 મી/12 મી પાસ ઉમેદવારોને વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટીસ (શિષ્યવૃત્તિ) તરીકે તાલીમ અને રોજગારીની તક આપવામાં આવે છે. જો તમે ITI પાસ અથવા 10 મી/12 મી પાસ છો. તો ગુજરાત રાજ્ય માર્ગ વહન વ્યવહાર નિગમન માં નોકરી મેળવવાનો સુવર્ણ અવસર છે.
હિંમતનગર GSRTC એપ્રેન્ટિસ ભરતી 2025 ની જરૂરી માહિતી :
ક્રમ | વિગત | માહિતી |
1. | સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય માર્ગ વહન વ્યવહાર નિગમન (GSRTC) |
2. | પોસ્ટ | એપ્રેન્ટીસ (બહુવિધ ટ્રેડ) |
3. | નોકરીનું સ્થળ | હિંમતનગર |
4. | અરજી પ્રક્રિયા | ઓફલાઈન |
5. | અરજી તારીખ | 30/જૂન થી 7/જુલાઈ 2025 |
6. | ઓફિસિયલ વેબસાઈટ | gsrtc.in |
આ વાંચો : SBI PO Recruitment 2025: જાણો અહીંથી સંપૂર્ણ માહિતી, પાત્રતા અને અરજી પ્રક્રિયા
હિંમતનગર GSRTC એપ્રેન્ટિ સભરતી 2025 માટે પાત્રતા :
- ગુજરાતના સ્થાયી નિવાસી જ અરજી માટે પાત્ર છે.
- ITI પાસ (COPA) NCVT પ્રમાણપત્ર
- 10 મી/12 મી પાસ પ્રમાણપત્ર
- ઉંમર મર્યાદા 18 વર્ષથી 25 વર્ષ સુધી.
- અરજદારે apprenticeshipindia.gov.in પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ.
હિંમતનગર GSRTC એપ્રેન્ટીસ ભરતી 2025 માટે મહત્વપૂર્ણ તારીખો :
- અરજી શરૂ થયાની તારીખ – 30 જુન 2025
- અરજી કરવાની છેલ્લી તારીખ – 7 જુલાઈ 2025
હિંમતનગર GSRTC એપ્રેન્ટીસ ભરતી 2025 માટે જરૂરી દસ્તાવેજ :
- આધારકાર્ડ
- ધોરણ 10 મી / 12 મી ની માર્કશીટ અને પ્રમાણપત્ર
- ITI પાસ ની માર્કશીટ અને પ્રમાણ
- શાળા છોડવાનું પ્રમાણપત્ર (LC)
- SC/ST/OBC/EWS પ્રમાણપત્ર
- આવક પ્રમાણપત્ર
- રહેઠાણ પ્રમાણપત્ર
- apprenticeship india પોર્ટલ ની રજીસ્ટ્રેશન આઈડી
- બેંક પાસબુક ની નકલ
- 2 પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી નો નમુનો
- મોબાઈલ નંબર
હિંમતનગર GSRTC એપ્રેન્ટીસ ભરતી 2025 માટે ઑફલાઇન અરજી પ્રક્રિયા :
1. GSRTC હિંમતનગર કાર્યાલય માંથી અરજી ફોર્મ લો.
2. અથવા GSRTC સતાવાર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરો.
3. ત્યાર પછી ફોર્મ ની અંદર વ્યક્તિગત વિગતો કરો.
4. પછી જરૂરિયાત મુજબ દસ્તાવેજ જોડો.
5. આટલું ફોર્મ અને દસ્તાવેજ નીચેના સરનામું મુજબ સબમીટ કરો.
- કલ્યાણ કેન્દ્ર
- વિભાજ્ય કાર્યાલય, મોતીપુર
- હિંમતનગર-391520
- સમય સવારે 11:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી.
6. ત્યાર પછી મેરીટ યાદી બનાવવામાં આવશે.
7. પસંદગી થયેલું ઉમેદવારોની ટ્રેડિંગ માટે બોલાવવામાં આવશે.