ભારતીય નૌકાદળ અગ્નિવીર ભરતી 2025 :ભારતીય નૌસેના દ્વારા અગ્નિવીર ભરતી 2025 જાહેર કરવામાં આવી છે. આ એક સૈન્ય પ્રતિક કાર્યક્રમ છે. જેમાં ભારતના છોકરા અને છોકરીઓ નૌસેના માં સેવા કરવાનું સપનું હોય. તેમના માટે આ એક સુવર્ણ તક છે. તમે પણ અગ્નિવીર ની ભરતીમાં અરજી કરવા માંગો છો, તો આ લેખનું અંત સુધી વાંચતા રહો. જેમાં તમને પાત્રતા, જરૂરી દસ્તાવેજ, મહત્વની તારીખો અને ઓનલાઇન અરજી કરવીની પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી મળી રહેશે.
ભારતીય નૌકાદળ અગ્નિવીર ભરતી 2025 શું છે ?
ભારતીય નૌસેના દ્વારા અગ્નિના હેઠળ 2025 માં એક ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં ધોરણ 10 અને 12 પાસ યુવાને નૌસેનામાં સપનું પૂરું કરવાની એક મહત્વની તક આપે છે. અને જૈન પ્રક્રિયા શારીરિક માપદંડ ફિઝિકલ ઓફિસિન્સી ટેસ્ટ અને ટ્રેડ ટેસ્ટના આધારે થશે.
ભારતીય નૌકાદળ અગ્નિવીર ભરતી 2025 મહત્વની માહિતી :
ક્રમ | વિગત | માહિતી |
1. | વિભાગ નું નામ | ભારતીય નૌસેના |
2. | પદનું નામ | MR સંગીતકાર (અગ્નિવીર) |
3. | રાષ્ટ્રીયતા | ભારતીય |
4. | માસિક પગાર | ₹ 30,000/- (પ્રથમ વર્ષ) |
5. | અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
6. | છેલ્લી તારીખ | 13 જુલાઈ, 2025 |
7. | ઓફિસીયલ વેબસાઈટ | https://www.joinindiannavy.gov.in/ |
આ વાંચો : AMC ગાર્ડન વિભાગ ભરતી 2025 : ની જાણો સંપૂર્ણ માહિતી, દસ્તાવેજ અને ઓનલાઈન અરજી પ્રક્રિયા
ભારતીય નૌકાદળ અગ્નિવીર ભરતી 2025 માટે પાત્રતા :
- ફક્ત ભારતીય નાગરિકો જ અરજી કરી શકે છે.
- ધોરણ 10 અથવા 12 પાસ
- સંગીતમાં રુચિ અને મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ
- ઊંચાઈ 157 cm પુરુષને અને 152 cm મહિલાને
- છાતીનો ઘેરાવો પુરુષને 5 cm વિસ્તાર સાથે અને ન્યૂનતમ 75 cm (મહિલાને લાગુ પડતું નથી).
- વજન ઊંચાઈ અનુસાર પ્રમાણિત
- 1.6 km દોડ 7 મિનીટમાં (પુરુષ) અને 8 મિનીટમાં (મહિલા)
- પુશ-અપ્સ 10 (1 મિ માં) સીટ-અપ્સ 10 (1 મિ માં)
- દ્રષ્ટિ 6/12 અને રંગ દ્રષ્ટિ CP-II
- કોઈપણ ગંભીર રોગ/અપંગતા ન હોવી જોઈએ.
ભારતીય નૌકાદળ અગ્નિવીર ભરતી 2025 ની મહત્વપૂર્ણ તારીખો :
- અરજી શરૂ થવાની તારીખ : 5 જુલાઈ, 2025
- અરજીની છેલ્લી તારીખ : 13 જુલાઈ, 2025 (રાત્રિ 11:59 PM સુધી).
- શારીરિક પરીક્ષણ તારીખ : ઑગસ્ટ-સપ્ટેમ્બર 2025 (અનુમાનિત).
- લેખિત પરીક્ષા/ટ્રેડ ટેસ્ટ તારીખ: સપ્ટેમ્બર-ઑક્ટોબર 2025.
-
મેડિકલ ચકાસણી તારીખ: ચયાન પછી જાહેર થશે.
ભારતીય નૌકાદળ અગ્નિવીર ભરતી 2025 માટે જરૂરી દસ્તાવેજ :
- આધારકાર્ડ/પાનકાર્ડ
- રેશનકાર્ડ
- ધોરણ 10મી/12મી ની માર્કશીટ
- ગ્રેજ્યુએશન/ડિપ્લોમા સર્ટિફિકેટ (જો લાગુ પડતું હોય તો)
- સંગીત સંબંધી પ્રમાણપત્ર (જો હોય તો)
- જન્મ પ્રમાણપત્ર
- સરકારી દફતરની સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
- SC/ST/OBC/EWS પ્રમાણપત્ર
- આવક પ્રમાણપત્ર (EWS માટે)
- લાઈટ બિલ/ટેલીફોન બિલ (છેલ્લે 6 મહિનાનો)
- ગ્રામ પંચાયત/મ્યુનિસિપાલિટીનું સર્ટિફિકેટ
- રોજગાર કાર્યાલય પંજીકરણ પ્રમાણપત્ર
- ચરિત્ર પ્રમાણપત્ર (સ્થાનિક પોલીસ સ્ટેશન/સરપંચ દ્વારા)
- પાસપોર્ટ ચાઇના ફોટો
- સહી નો નમુનો
ભારતીય નૌકાદળ અગ્નિવીર ભરતી 2025 માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા :
1. ભારતીય નૌસેનાની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ (https://www.joinindiannavy.gov.in/).
2. પછી “Agniveer MR Musician 2025” લિંક પર ક્લિક કરો.
3. “New Registration” પર ક્લિક કરો. અને મોબાઈલ/નંબર ઇ-મેલ આઇડી નાખો.
4. ત્યાર પછી ”OTP” ચકાસણી કરી પાસવર્ડ સેટ કરો.
5. રજીસ્ટ્રેશન થયા પછી લોગીન કરો.
6. “Apply online” બટન પર ક્લિક કરી, અરજી ફોર્મ ખોલો.
7. ત્યાર પછી તમારી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક યોગ્યતા, સંપર્ક માહિતી વગેરે વિગતો ભરો.
8. પછી ફોટો, સહી 10/12 ની માર્કશીટ, જન્મ પ્રમાણપત્ર, કેટેગી સર્ટિફિકેટ વગેરે દસ્તાવેજ PDF/JPG દ્વારા અપલોડ કરો.
9. આવશ્યકતા મુજબ ઓનલાઈન ફી ભરો (જો લાગુ પડતી હોય તો).
10. ત્યાર પછી ફી રસીદ સુરક્ષિત રાખો, અને તમારી સંપૂર્ણ વિગતે એકવાર ચેક કરો.
11. ત્યાર પછી “Submit” બટન પર ક્લિક કરી, અરજીને “submit” કરો (અરજી ની પ્રિન્ટ આઉટ લો).