ભારતીય રેલ્વે ભરતી 2025: 3000+ જગ્યાઓ માટે સુવર્ણ તક, જાણો સંપૂર્ણ વિગતો

Indian Railway Recruitment 2025 રેલ્વેએ 3000 થી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે, 22 ફેબ્રુઆરી પહેલા અરજી કરો, વય મર્યાદા, લાયકાત અને વિગતો જાણો રેલ્વે ભરતી 2025: લાખો યુવાનો માટે રોજગારનો મોટો મોકો ભારતીય રેલ્વેએ નવા વર્ષની શરૂઆતમાં જ યુવાનો માટે એક મોટી સુવાર્તા આપી છે. રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ આ વર્ષે વિવિધ પદો પર ભરતી પ્રક્રિયા શરૂ કરી છે, જેમાં 1000થી વધુ જગ્યાઓ ખુલ્લી મૂકવામાં આવી છે. આ ભરતી અભિયાન લાખો યુવાનો માટે સરકારી નોકરી મેળવવાનો સુવર્ણ અવસર છે.

RRB MI ભરતી 2025: મહત્વપૂર્ણ તારીખો અને લાયકાત

  • અરજી માટેની મુખ્ય તારીખો
    અરજી શરૂ: 7 જાન્યુઆરી 2025
  • અરજીની છેલ્લી તારીખ: 16 ફેબ્રુઆરી 2025 (પહેલાં 6 ફેબ્રુઆરી હતી, વધારવામાં આવી)
  • ઓફિસિયલ વેબસાઇટ: rrbapply.gov.in

RRB MI ભરતી 2025 પોસ્ટ વિગતો

  • પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક (TGT): 338 પોસ્ટ્સ
  • પ્રાથમિક રેલ્વે શિક્ષક (PRT): 188 પોસ્ટ્સ
  • પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષક (PGT): 187 પોસ્ટ્સ
  • જુનિયર ટ્રાન્સલેટર (હિન્દી): 130 પોસ્ટ્સ
  • વૈજ્ઞાનિક સુપરવાઇઝર (અર્ગનોમિક્સ અને તાલીમ): 3 પોસ્ટ્સ
  • મુખ્ય કાયદા સહાયક: 54 પોસ્ટ્સ
  • સરકારી વકીલ: 20 પોસ્ટ્સ
  • શારીરિક તાલીમ પ્રશિક્ષક (અંગ્રેજી માધ્યમ): 18 પોસ્ટ્સ
  • વૈજ્ઞાનિક સહાયક/તાલીમ: 2 પોસ્ટ્સ
  • વરિષ્ઠ પ્રચાર નિરીક્ષક: 3 પોસ્ટ્સ
  • સ્ટાફ અને કલ્યાણ નિરીક્ષક: 59 પોસ્ટ્સ
  • ગ્રંથપાલ: 10 પોસ્ટ્સ
  • સંગીત શિક્ષક (મહિલા): 3 પોસ્ટ્સ
  • સહાયક શિક્ષક (મહિલા) (જુનિયર શાળા): 2 પોસ્ટ્સ
  • પ્રયોગશાળા સહાયક/શાળા: 7 પોસ્ટ્સ
  • લેબ સહાયક ગ્રેડ III (રસાયણશાસ્ત્રી અને ધાતુશાસ્ત્રી): 12 પોસ્ટ્સ

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં વિવિધ પદો માટે અલગ-અલગ લાયકાત નક્કી કરવામાં આવી છે:

  • PGT (પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર): સંબંધિત વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન
  • TGT (ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ ટીચર): સંબંધિત વિષયમાં ગ્રેજ્યુએશન
  • PRT (પ્રાઇમરી રેલવે ટીચર): ગ્રેજ્યુએશન + B.Ed

કેવી રીતે કરવી અરજી?

  • ઓફિસિયલ વેબસાઇટ rrbapply.gov.in પર જાઓ
  • નવી રજિસ્ટ્રેશન કરો

Leave a Comment