શ્રમયોગી શિક્ષણ સહાય 2025 : જાણો આ યોજના હેઠળ કેટલી મળશે શિષ્યવૃતિ અને શિષ્યવૃતિ મેળવવા માટે અરજી કેવી રીતે કરવી.
શ્રમયોગી શિક્ષણ સહાય 2025 : ગુજરાતના મજુર પરિવારના વિદ્યાર્થીઓ માટે ઉજવળ ભવિષ્ય તરફ એક નવું પગલું ગુજરાત સરકાર ભરી રહી છે. આજના સમયમાં શિક્ષણ એ સફળ જીવન માટેનો સૌથી મોટો આધાર છે, પરંતુ ઘણા બાળ મજુર પરિવાર માટે આ સપનું પૂરું થવું મુશ્કેલ બની જાય છે. આવી પરિસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરેલા શ્રમયોગી સહાય … Read more