Primary Gyan Sahayak Bharti 2025 શું તમે પણ લાંબા સમયથી સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છો? કદાચ તમે વારંવાર પરીક્ષા આપો છો, પણ પસંદગી થતી નથી. પરિવારની જવાબદારીઓ વચ્ચે સ્થિર નોકરીનું સપનું તમને રાતે ઊંઘવા દેતું નથી. જો હા, તો આ ખબર તમારા માટે આશાનું કિરણ બની શકે છે.
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગે પ્રાથમિક જ્ઞાન સહાયક ભરતી 2025 જાહેર કરી છે. આ ભરતી કરાર આધારિત હશે, પણ માસિક ₹21,000નો પગાર તમને નવો સહારો આપી શકે છે. ચાલો સમજી લઈએ કે આ ભરતીમાં શું ખાસ છે અને તમને કેવી રીતે અરજી કરવી.
Primary Gyan Sahayak Recruitment 2025: ભરતી વિશે ટુંક્મા માહિતી
જાહેરાત વિગતો | માહિતી |
---|---|
ભરતી કરનાર સંસ્થા | ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ |
ભરતી વર્ષ | 2025 |
પોસ્ટનુ નામ | જ્ઞાનસહાયક(પ્રાથમિક) |
કુલ ખાલી જગ્યાઓ | ભરવાપાત્ર જગ્યાઓની વિગતો વેબસાઈટ પર મુક્વામા આવશે. |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
પગાર ધોરણ | 21000/- |
ઓનલાઈનઅરજી શરૂ થવાની તારીખ | 19 ઓગસ્ટ 2025 |
ઓનલાઈનઅરજીની છેલ્લી તારીખ | 26 ઓગસ્ટ 2025 |
કોણ અરજી કરી શકે? (Eligibility Criteria)
- ઉમેદવાર પાસે પ્રાથમિક જ્ઞાન સહાયક માટે જરૂરી શૈક્ષણિક લાયકાત હોવી ફરજિયાત છે.
- ઉમેદવારની ઉંમર મહત્તમ 40 વર્ષ હોવી જોઈએ.
- ઉમેદવાર પાસે જરૂરી તમામ દસ્તાવેજો તૈયાર હોવા જોઈએ.
- અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવું ખૂબ જ જરૂરી છે.
પ્રાથમિક જ્ઞાન સહાયક ભરતી 2025 – પગાર અને કરાર
- પગાર: ₹21,000 પ્રતિ મહિને (એકમૂષ્ટ)
- કરારનો સમયગાળો: 11 મહિના
Gyan Sahayak Bharti 2025 પસંદગી પ્રક્રિયા
- પસંદગી પ્રક્રિયા સંપૂર્ણપણે મેરિટ આધારિત અને પારદર્શક ઓનલાઈન સિસ્ટમ દ્વારા કરવામાં આવશે.
- ઉમેદવારોએ સાચી માહિતી આપવી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે.
- અંતિમ પસંદગી દસ્તાવેજોની ચકાસણી બાદ થશે.
Gyan Sahayak Bharti 2025 મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઈન અરજી શરૂ 19 ઓગસ્ટ 2025 (બપોરે 2:00 વાગ્યે)
છેલ્લી તારીખ 26 ઓગસ્ટ 2025 (રાત્રે 11:59 સુધી)
Gyan Sahayak Bharti 2025 જરૂરી દસ્તાવેજો
- શૈક્ષણિક સર્ટિફિકેટ્સ
- જન્મ તારીખનો પુરાવો
- ઓળખ પત્ર (આધાર કાર્ડ / પાન કાર્ડ)
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- અન્ય જરૂરી પ્રમાણપત્રો (નોટિફિકેશન મુજબ)
Primary Gyan Sahayak Recruitment 2025 અગત્યની લિંક
- ઑફિશિયલ નોટિફિકેશન : અહીં ક્લિક કરો
- ઓનલાઈન અરજી કરવા માટેની લિંક : અહીં ક્લિક ક