SSC CGL ભરતી 2025 : જાણો સ્ટાફ સિલેક્શન કમિશન ની મહત્વપૂર્ણ માહિતી અને અરજી પ્રક્રિયા

SSC CGL ભરતી 2025 : નમસ્કાર મિત્રો, જો તમે પણ સરકારી નોકરી નું સપનું જોઈ રહ્યા છો. અને સ્થિર પ્રતિષ્ઠિત કારકિર્દી ઈચ્છો છો. તો  CGL SSC ભરતી 2025 તમારા માટે જ છે, સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા 14,582 જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આમાં ગ્રુપ B અને ગ્રુપ C ની પોસ્ટ નો સમાવેશ થાય છે. દરેક ગ્રેજ્યુએટ યુવાન માટે સરકારી ક્ષેત્ર માં કામ કરવાનું સુવર્ણ અવસર છે. તો આ લેખને અંત સુધી વાંચતા રહો, જેમાં તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે. જેમ કે ભરતીની મહત્વની તારીખો, ખાલી જગ્યા, પાત્રતા, જરૂરી દસ્તાવેજ અને ઓનલાઈન અરજી પ્રક્રિયા વિશેની સંપૂર્ણ માહિતી.

SSC CGL ભરતી 2025 શું છે ?

CGL કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ (SSC) પરીક્ષા એ ભારત સરકાર દ્વારા આયોજિત મહત્વપૂર્ણ ભારતી છે. જેમાં વિવિધ મંત્રાલયો, વિભાગો અને સરકારી સંસ્થાઓમાં નોકરીઓ ભરવા માં આવે છે. SSC સ્ટાફ સિલેક્શન 2025 ની ભરતીમાં 14,582 જગ્યાઓ ખાલી છે. તો ગુજરાતના યુવા માટે સુવર્ણ તક છે. જેમાં અનેક પોસ્ટો નો સમાવેશ થાય છે જેમ કે, આયકર અધિકારી, ઓડિટર, સહાયક અધિકારી, અનુવાદક અને અન્ય.

SSC CGL ભરતી 2025 ની મહત્વપૂર્ણ વિગતો :

ક્રમ  વિગત  માહિતી 
1. ભરતી સંસ્થા સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
2. પરીક્ષાનું નામ SSC કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ (CGL) 2025
3. કુલ જગ્યા 14,582/-
4. નોકરીનું સ્થાન સમગ્ર ભારતમાં
5. અરજી પ્રક્રિયા ઓનલાઇન
6. છેલ્લી તારીખ 4 જુલાઈ 2025

SSC CGL ભરતી 2025 માટે પાત્રતા :

  • અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ.
  • કોઈપણ સ્ટ્રીમમાં સનાતક BA, B.Com, B.Sc, B.Tech કે અન્ય કોઈપણ ડિગ્રી
  • કેટેગરી સર્ટિફિકેટ
  • ઉંમર મર્યાદા 18 વર્ષથી 32 વર્ષ સુધી (અન્ય માટે છૂટ)
  • અમુક પોસ્ટ માટે મેડિકલ ટેસ્ટ ફરજિયાત છે.

આ પણ વાંચો : GSSSB જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભરતી 2025 : જાણો સંપૂર્ણ વિગતવાર માહિતી અને અરજી પ્રક્રિયા

SSC CGL ભરતી 2025 માટે મહત્વપૂર્ણ તારીખો :

  • અરજી શરૂ થયાની તારીખ – 9 જુન 2025
  • અરજી કરવાની છેલ્લી તારીખ – 4 જુલાઈ 2025
  • પરીક્ષા તારીખ – 13 થી 30 ઓક્ટોબર 2025

SSC CGL ભરતી 2025 માટે જરૂરી દસ્તાવેજ :

  1. આધારકાર્ડ/પાનકાર્ડ
  2. જન્મ તારીખ નો પુરાવો
  3. સન્તાક ડિગ્રીની માર્કશીટ અને પ્રમાણપત્ર
  4. ધોરણ 10 અને 12 ની માર્કશીટ
  5. જાતિ કેટેગરી પ્રમાણપત્ર
  6. અરજદાર નો ફોટો અને સહી
  7. હસ્તાક્ષર ભરેલો ઘોષણાપત્ર

SSC CGL ભરતી 2025 માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા :

1. ”SSC” ની ઓફિશયલ વેબસાઈટ પર જાઓ.
2. “Apply” બટન પર ક્લિક કરો “CGL 2025” પસંદ કરો.
3. મોબાઈલ નંબર અને ઇમેલ દ્વારા રજીસ્ટ્રેશન કરો.
4. રજીસ્ટ્રેશન કર્યા બાદ ફોર્મ માં વ્યક્તિગત માહિતી/શૈક્ષણિક માહિતી અને અન્ય વિગતો ભરો.
5. ફોટો અને સહી સ્કેન કરી અપલોડ કરો.
6. અરજી ફી ઓનલાઇન ચુકવવો. જનરલ માટે : ₹100/- અને SC/ST/PeD માટે : ₹00/- (ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ/નેટ બેન્કિંગ/UPI દ્વારા)
7. ત્યાર પછી ફી ની રસીદ મેળવો. અને તમારી માહિતી એક વાર ચેક કરો.
8. પછી અરજી ”submit ” કરો. અને તમારી કન્ફર્મેશન સ્લીપ ડાઉનલોડ કરો.

Leave a Comment