SSC CHSL ભરતી 2025 : જાણો સંપૂર્ણ વિગતવાર માહિતી, પાત્રતા, દસ્તાવેજ અને અરજી પ્રક્રિયા

SSC CHSL ભરતી 2025 : સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા SSC CHSL 25 ની ભરતી જાહેર કરવામાં આવે છે. આ વર્ષે લોઅર ડિવિઝનલ ક્લાર્ક (LDC), જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ (JSA) અને ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) જેવી પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. તો તમે પણ 12 પાસ છો, અને સરકારી નોકરી ની તલાશમાં છો. તો શું તમે પણ સરકારી વિભાગમાં નોકરી મેળવવાનું પસંદ કરો છો. તો આ લેખ અંત સુધી વાંચતા રહો. જેમાં તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે. જેમ કે પાત્રતા, જરૂરી સ્તાવેજ, મહત્વની તારીખો અને અરજી પ્રક્રિયા વગેરે.

SSC CHSL ભરતી 2025 શું છે ?

SSC CHSL એ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આયોજિત કરવામાં આવતી એક રાષ્ટ્રીય ની પરીક્ષા છે. જેમાં ધોરણ 10 ની અને 12 પાસ ધરાવતો ઉમેદવાર માટે સહકારી વિભાગોમાં નોકરી કરવાની સુવર્ણ તક છે. જે SSC દ્વારા દર વર્ષે આયોજિત કરવામાં આવે છે. આ પરીક્ષા દ્વારા સહકારી વિભાગમાં ક્લાર્ક, સેક્રેટરીયલ અને ડેટા એન્ટ્રી ઓપરેટર જેવી પોસ્ટ માં કુલ 3,131 જગ્યાઓ ભરવા માં આવશે.

SSC CHSL ભરતી 2025 ની મહત્વપૂર્ણ માહિતી :

ક્રમ  વિગત  માહિતી
1. પોસ્ટ  LDC/JSA/DEO ( ગ્રેડ-A)
2. કુલ જગ્યા 3,131/-
3. અરજી પ્રક્રિયા ઓનલાઇન
4. અરજી તારીખ 23 જૂન થી 18 જુલાઈ 2025
5. ઓફિસિયલ વેબસાઈટ https://ssc.gov.in/

આ વાંચો : હિંમતનગર GSRTC એપ્રેન્ટિસ ભરતી 2025 : જાણો પાત્રતા, અરજી પ્રક્રિયા અને સંપૂર્ણ માહિતી

SSC CHSL ભરતી 2025 માટે પાત્રતા :

  • ભારતીય નાગરિક અથવા નેપાળ/ભૂતાનના નાગરિકો પણ અરજી કરી શકે છે
  • DEO માટે 12 મી માં ગણિત/સાયન્સ જરૂરી
  • Apprenticeship india પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.
  • ઉંમર મર્યાદા 18 થી 27 વર્ષ સુધી
  • DEO/LDC/JSA માટે ઇંગ્લિશ ટાઈપિંગ 35WPM અને ગુજરાતી ટાઈપિંગ 30WPM

SSC CHSL ભરતી 2025 માટે મહત્વની તારીખો :

  • સૂચના બહાર પડ્યાની તારીખ – 23 જૂન 2025
  • અરજી શરૂ થયાની તારીખ – 23 જૂન 2025
  • અરજી ની છેલ્લી તારીખ – 18 જુલાઈ 2025
  • ફી ભરવાની છેલ્લી તારીખ – 19 જુલાઈ 2025
  • ટાયર-1 પરીક્ષા – 8 થી 18 સપ્ટેમ્બર 2025
  • ટાયર-2 પરીક્ષા – ફેબ્રુઆરી-માર્ચ 2025

SSC CHSL ભરતી 2025 માટે જરૂરી દસ્તાવેજ :

  1. આધારકાર્ડ/પાનકાર્ડ
  2. ધોરણ 10 અને 12 ની માર્કશીટ અને પ્રમાણપત્ર
  3. શાળા છોડિયાનું પ્રમાણપત્ર
  4. ITI ડિપ્લોમા પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  5. ST SC પ્રમાણપત્ર (સક્ષમ અધિકારી દ્વારા જારી)
  6. OBC પ્રમાણપત્ર (ટીમી લેયર સાથે નહીં)
  7. EWS પ્રમાણપત્ર (જો લાગુ પડે તો હોય તો)
  8. દિવ્યાંગતા પ્રમાણપત્ર (40% થી વધી દિવ્યાંગ હોય તો)
  9. Apprenticeship india રજીસ્ટ્રેશન આઈડી
  10. રહેઠાણ પ્રમાણપત્ર
  11. આવક પ્રમાણપત્ર
  12. બેંક પાસબુક
  13. તાજેતરનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  14. સહી નો નમુનો

SSC CHSL ભરતી 2025 માટે અરજી પ્રક્રિયા :

1. SSC ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ અને ”new registration” પર ક્લિક કરો કરો.
2. અને ત્યાર પછી ના મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી દ્વારા લોગીન કરો.
3. સંપૂર્ણ માહિતી ભર્યા પછી રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ જનરેટ થશે.
4. ત્યારબાદ લોગીન બટન પર ક્લિક કરો અને તમારું રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દાખલ કરો.
5. ”Apply for CHSL 2025” ઓપ્શન પર ક્લિક કરો.
6. ત્યાર પછી તમારી વિગતો કાળજીપૂર્વક કરો.
7. ત્યાર પછી તમારા દસ્તાવેજ અને પ્રમાણપત્રો અપલોડ કરો.
8. પછી એપ્લિકેશન ની ફી ની ઓનલાઈન નેટ બેન્કિંગ/ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/UPI દ્વારા ચૂકવણી કરો.
9. ત્યાર પછી તમારી સંપૂર્ણ વિગત એક વાર ચેક કરો અને ”submit”  બટન પર ક્લિક કરો.
10. તમારી અરજીની પ્રિન્ટ આઉટ લેવા માટે “final submit and print” પર ક્લિક કરો.

Leave a Comment