SSC MTS અને હવાલદાર ભરતી 2025 : ની જાણો સંપૂર્ણ માહિતી અને ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા

SSC MTS અને હવાલદાર ભરતી 2025 : સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા SSC MTS અને હવલદાન ભરતી 2025 ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા 10 મુ પાસ થયેલ ઉમેદવારો માટે કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગમાં સ્થિર નોકરીનું સુવર્ણ તક ઊભી થઈ છે. જો તમે સરકારી નોકરીની તલાશમાં છો, તો આ શ્રેષ્ઠ તક છે. આ લેખ ને અંત સુધી વાંચતા રહો, જેમાં તમને મહત્વની તારીખો, પાત્રતા, જરૂરી દસ્તાવેજ, ઓનલાઇન અરજી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી આપેલ છે.

SSC MTS અને હવાલદાર ભરતી 2025 શું છે ?

SSC MTS અને હવાલદાર ભરતી 2025 : સ્ટાફ સિલેક્ષણ કમિશન (SSC) દ્વારા આયોજક મહત્વપૂર્ણ ભારતીય છે. જેના દ્વારા કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલય વિભાગો અને સંસ્થાઓમાં ટાસ્કિંગ સ્ટાફ (MTS) અને જગ્યાઓ ભરવામાં આવે છે. આ ભરતી ધોરણ 10 મુ  પાસ થયેલા ઉમેદવારો માટે સરકારી નોકરી નો સુવર્ણ અવસર પ્રદાન કરે છે.

SSC MTS અને હવાલદાર ભરતી 2025 ની મહત્વપૂર્ણ માહિતી :

ક્રમ  વિગત  માહિતી
1. પરીક્ષાનું નામ SSC MTS અને હવાલદા
2. આયોજક સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
3. અરજી પદ્ધતિ ઓનલાઈન
4. અંદાજિત ખાલી જગ્યા 11,000/-+
5. નોકરી નો પ્રકાર ગ્રુપ-સી (કેન્દ્ર સરકાર)
6. સત્તાવાર વેબસાઈટ ssc.gov.in 

SSC MTS અને ધવલદાન ફરતી 2025 માટે મહત્વપૂર્ણ તારીખો :

  • જાહેરાત પ્રકાશિત થઈ – 26 જુન 2025
  • અરજી શરૂ થવાની તારીખ – 26 જુન 2025
  • અરજી માટે છેલ્લી તારીખ – 24 જુલાઈ 2025
  • CBT પરીક્ષા તારીખ – ટૂંક સમયમાં જાહેર થશે.

આ વાંચો : GPSC DySO ભરતી 2025 : જાણો GPSC ની સંપૂર્ણ માહિતી ને ઓનલાઇન અરજી કરવાની રીત

SSC MTS અને હવાલદાર ભરતી 2025 માટે ની પાત્રતા :

1. 10 મુ પાસ (મેટ્રિક) અથવા સમક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
2. ઉમર મર્યાદા 18 વર્ષથી 27 વર્ષ
3. ભારતીય નાગરિક અથવા નેપાળ/ભૂતાન વતની અથવા તેબેટી શરણાર્થી (1 જાન્યુઆરી 1962 પહેલા આવેલ)
4. શારીરિક પરીક્ષણ (માત્ર હવાલદાર માટે) :

  • પુરુષ :
  • ઊંચાઈ 157.5 સે.મી.
  • છાતી 76 સે.મી. (5 સે.મી. વિસ્તરણ સાથે)
  • દોડ 1.6 કિ.મી. 15 મિનિટમાં
  • મહિલાઓ :
  • ઊંચાઈ 152 સે.મી.
  • વજન 48 કિ.ગ્રા. (ઓછામાં ઓછું)
  • દોડ 1 કિ.મી. 20 મિનિટમાં

SSC MTS અને હવાલદાર ભરતી 2025 માટે પસંદગી પ્રક્રિયા :

  1. કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT)
  2. શારીરિક ક્ષમતા પરીક્ષણ (PET/PST)
  3. દસ્તાવેજ ચકાસણી
  4. પરીક્ષાનો સમય 90 મિનિટ
  5. દરેક ખોટા જવાબનો એક ગુણ કપાશે

SSC MTS અને હવલદાર ભરતી 2025 ની ખાલી જગ્યાઓની વિગત :

  • SSC દ્વારા 11,000+ જગ્યાઓ ભરવામાં આવશે :
  • મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) : સંખ્યા જાહેર થઈ નથી.
  • CBIC અને CBN હવાલદાર : 1,075+ જગ્યાઓ.

પરીક્ષા પેટન અને માર્કિંગ સ્કીમ

  • સંખ્યાત્મક અને ગણિત ક્ષમતાના 20 પ્રશ્નો અને 60
  • તર્ક અને સમસ્યા નિરાકરણમાં 20 પ્રશ્નો અને 60 ગુણ
  • સામાન્ય જાગૃતિમાં 25 પ્રશ્નો અને 75 ગુણ
  • અંગ્રેજી ભાષામાં 25 પ્રશ્નો અને 75 ગુણ
  • કુલ 90 પ્રશ્નો અને 270 ગુણ

SSC MTS અને હવાલદાર ભરતી 2025 માટે જરૂરી દસ્તાવેજો :

  1. આધારકાર્ડ/પાસપોર્ટ/મામલતદાર ID
  2. 10મા ધોરણની માર્કશીટ
  3. પાસપોર્ટ સાઈઝ નો ફોટો (50 kb)
  4. અરજદારની સહી (20 kb)
  5. જાતિ/શ્રેણી પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)

SSC MTS અને હવાલદાર ભરતી 2025 માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા :

  1. SSC ની સતાવાર વેબસાઈટ પર જઓ અને “Apply” બટન પર ક્લિક કરો.
  2. “new registration” ના બટન પર ક્લિક કરો.
  3. નામ, મોબાઈલ, નંબર, ઇમેલ આઇડી, જન્મ તારીખ વગેરે માહિતી કાળજીપૂર્વક કરો.
  4. ત્યારબાદ રજીસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડ મેળવો અને સુરક્ષિત કરો.
  5. “apply online” બટન પર ક્લિક કરી “MTS/Hawaldar post” પસંદ કરો.
  6. વ્યક્તિગત માહિતી ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  7. જનરલ OBC માટે ₹100/-  ઓનલાઇન ફ્રી ચુકવણી કરો. અને SC/ST/PWBD/ExSm ફી મુક્ત છે. (ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ/નેટ બેન્કિંગ/UPI દ્વારા)
  8. ત્યાર પછી તમારી વિગત એકવાર ચેક કરો. અને ફી ની રસીદ મેળવો, અને સુરક્ષિત કરો.
  9. પછી અરજી “submit” કરો અને અરજીની પ્રિન્ટઆઉટ લો.

Leave a Comment