ગુજરાત PGCET 2025 : 5-6 જૂન 2025 ની પરીક્ષામાં શું છે જરૂરી? જાણ સંપૂર્ણ વિગતવાર માહિતી.

ગુજરાત પોસ્ટ ગ્રેજ્યુએટ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025

ગુજરાત PGCET 2025 : નમસ્કાર ભાવિક ઉચ્ચ અભ્યાસ મિત્રો, જો તમે ગુજરાતમાં એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર કે ફાર્મસીમા પોસ્ટ ગ્રેજ્યુએટ કરવાનું સપનું જોઈ રહ્યા છો. અને GATE કે GPAT ની પરીક્ષામાં યોગ્યતા નથી મેળવી. તો ગુજરાત PGCET એ તમારા ભવિષ્યને ઉજવળ બનાવવા માટે ની એક મહત્વપૂર્ણ તક છે. આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો ચાલો આ … Read more