રાજકોટ આરોગ્ય સોસાયટી ભરતી 2025 : ચાલો જાણીએ પાત્રતા, અરજી માટે દસ્તાવેજ માહિતી અને અરજી પ્રકિયા
રાજકોટ આરોગ્ય સોસાયટી ભરતી 2025 દ્વારા NHM ગુજરાત 2025 હેઠળ મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, ફાર્માસિસ્ટ અને અનેક પદો માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. શું તમે આરોગ્ય ક્ષેત્રમાં નોકરીની શોધ કરી રહ્યા છો, તો તમારા માટે આ એક મહત્વપૂર્ણ તક આવી છે. આ જાહેરાત માત્ર એક નોકરી માટે નહીં પણ જીવન બદલાવાની તક છે. … Read more