ભારતીય કોસ્ટ ગાર્ડ આસિસ્ટન્ટ ભરતી 2025 : દેશસેવા માટે નોકરી કરવા ની તક, જાણો માહિતી અને અરજી પ્રક્રિયા
ભારતીય કોસ્ટ ગાર્ડ આસિસ્ટન્ટ ભરતી 2025 : ભારત સરકારના ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ગ્રુપ A ગેઝેટેડ ઓફિસર માટે નવા અભ્યાસક્રમ પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જો તમે દેશ માટે કંઈક કરવાનું સપનું જોતા હો તો ICG આસિસ્ટન્ટ ભરતી 2025 એ તમારા ભવિષ્ય માટે એક સુંદર તક છે. અને જો તમે … Read more