NHM અંબાજી ભરતી 2025 : તમારા માટે લેબોરેટરી ટેકનિશિયન માં નોકરીની તક જાણો સંપૂર્ણ માહિતી
NHM અંબાજી ભરતી 2025 : સરકારી હોસ્પિટલ, અંબાજી એ નવીનતમ NHM અંબાજી ભરતી 2025 ની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય આરોગ્યની મિશન (NHM) ગુજરાત હેઠળ કરાર આધારિત લેબોરેટરી ટેક્નિશિયન પોસ્ટ માટે વોક-ઇન-ઇન્ટરવ્યૂ માં ભરતી ની જાહેરાત કરી છે. ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે એક સુંદર મોકો છે. જો તમે લાયકાત ધરાવો છો, અને ખરેખર … Read more