AAI ભરતી 2025: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી ગ્રેજ્યુએટ્સ માટે સુવર્ણ અવસર, 976 જગ્યાઓ પર ભરતી

AAI JE Recruitment 2025

AAI JE Recruitment 2025 એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI Recruitment 2025) એ જૂનિયર એક્ઝિક્યુટિવના વિવિધ વિભાગોમાં 976 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. જો તમે સરકારી નોકરીની શોધમાં છો તો આ તમારી માટે સુવર્ણ તક છે. ઓનલાઇન અરજી પ્રક્રિયા 28 ઑગસ્ટ 2025થી શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 27 સપ્ટેમ્બર 2025 નક્કી કરવામાં આવી … Read more