હવામાન વિભાગની આગાહી: જન્માષ્ટમીમાં ગુજરાતના આ વિસ્તારોમાં પડશે અતિભારે વરસાદ
ગુજરાત હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આજે છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે, પરંતુ વરસાદની માત્રા ઓછી રહેશે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં ફક્ત નામ માત્રનો વરસાદ નોંધાયો છે. Aaj Nu Havaman આજે ક્યાં થશે વરસાદ? હવામાન વિભાગે દર્શાવ્યું છે કે આજે ગુરુવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ … Read more