AMC ગાર્ડન વિભાગ ભરતી 2025 : ની જાણો સંપૂર્ણ માહિતી, દસ્તાવેજ અને ઓનલાઈન અરજી પ્રક્રિયા

AMC Garden Department Recruitment 2025

AMC ગાર્ડન વિભાગ ભરતી 2025 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ગાર્ડન વિભાગમાં ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે પણ ગુજરાતમાં સરકારની નોકરીમાં કારકિર્દી બનાવા ઇચ્છો છો, તો આ AMC ની ભરતી તમારા માટે સુવર્ણ તક છે. જો તમે સરકારી નોકરી ની તલાશમાં છો, તો લેખને અંત સુધી વાંચતા રહો, જેમાં તમને પાત્રતા, મહત્વની … Read more