બેંક ઓફ બરોડા માં આવી ભરતી લાયકાત: 7 પાસ/ગ્રેજયુએટ પગાર ધોરણ: 14,000/-

Bank Of Baroda Recruitment 2025

જો તમે સ્થિર આવક સાથેનું નોકરીનું સ્વપ્ન જોઈ રહ્યા છો, તો Bank Of Baroda ભરતી 2025 તમારી માટે સુવર્ણ તક બની શકે છે। બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા, સાબરકાંઠા દ્વારા એટેન્ડન્ટ અને વોચમેન કમ ગાર્ડનર પદ માટે કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે। આ ભરતીની સંપૂર્ણ માહિતી, લાયકાત, પગાર, અરજી પ્રક્રિયા અને છેલ્લી તારીખની વિગતો … Read more