BOB Officer Grade Bharti 2025: નવી નોકરીની આશા! બેંક ઓફ બરોડામાં 417 જગ્યાઓ, પગાર ₹64,820 સુધી – આજે જ અરજી કરો!
તમારા સપનાની સરકારી નોકરી શોધી રહ્યા છો? તો તમારા માટે ખુશખબર છે! બેંક ઓફ બરોડા દ્વારા વધુ વિદ્યાર્થીઓ અને નોકરી શોધનારા યુવાનો માટે ઓફિસર ગ્રેડની મોટી ભરતી જાહેર કરવામાં આવી છે BOB Officer Grade Bharti 2025 આ ભરતી હેઠળ કુલ 417 જગ્યાઓ માટે પસંદગી થશે અને ઉમેદવારને ₹64,820 જેટલો મહિના પગાર મળશે. ખાસ કરીને ગ્રેજ્યુએશન … Read more