BSF ભરતી 2025: દેશસેવા કરવાના ઉત્સાહ માટે બેસ્ટ મોકો! 3588 કોન્સ્ટેબલ જગ્યા માટે મોટી ભરતી શરૂ

BSF recruitment 3588 constable

જેઓનું સપનું છે દેશની રક્ષા કરવાનું, તેમના માટે આ સમાચાર એક આશાની કિરણ સમાન છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા 3588 કોન્સ્ટેબલ (ટ્રેડ્સમેન) પદ માટે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી હેઠળ ભારતના જુદા-જુદા રાજ્યોમાંથી યુવાનો BSFનો ભાગ બની દેશસેવા કરી શકે છે. BSF recruitment 3588 constable BSF ભરતી 2025 કુલ જગ્યાઓ: 3588 … Read more