હવે કોઈપણ માર્ગ અકસ્માતમાં વ્યક્તિ દીઠ ₹1.5 લાખની મફત સારવાર મળશે.

Cashless Treatment yojana 2025

કેશલેસ સારવાર યોજના 2025: માર્ગ અકસ્માત પીડિતો માટે મોટી રાહત ભારત સરકારે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ, ઘાયલ થયેલા લોકોને 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે, જેમાંથી એક પણ પૈસો તેમના ખિસ્સામાંથી ખર્ચાશે નહીં. આ યોજના 5 મે, 2025થી અમલમાં મૂકવામાં આવી છે અને … Read more