Central Railway Apprentice Recruitment 2025: 10મી પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક, 2418 જગ્યાઓ પર ભરતી
Central Railway Apprentice Recruitment 2025 શું તમે પણ ક્યારેય સપનું જોયું છે કે રેલવેમાં નોકરી કરવી છે? જો હા, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. સેન્ટ્રલ રેલવે (Central Railway) એ 2418 એપ્રેન્ટિસ (Apprentice) જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર કરી છે. Railway Recruitment Cell (RRC) દ્વારા આ ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એટલે જો … Read more