CIBIL સ્કોર ખોટો દેખાઈ રહ્યો છે? માત્ર 30 દિવસમાં ઘરે બેઠા સુધારી શકો છો
લોન લેવાની જરૂર પડે ત્યારે સૌથી પહેલું કામ શું થાય છે? બેંક કે NBFC તમારો CIBIL સ્કોર ચેક કરે છે. જો સ્કોર સારો છે તો લોન સરળતાથી મળી જાય, પરંતુ જો તે ખરાબ છે તો દરવાજા બંધ થઈ જાય છે. ઘણા લોકોને ખોટા ડેટા કે જૂના રેકોર્ડને કારણે ખરાબ સ્કોર દેખાય છે. આવી પરિસ્થિતિમાં મનમાં … Read more