ગુજરાત બોર્ડે જાહેર કર્યું 2025-26નું શૈક્ષણિક કેલેન્ડર: દિવાળી વેકેશન 16 ઑક્ટોબરથી શરૂ

diwali vacation 2025 in gujarat

ક્યારેક બાળકોના અભ્યાસ કરતાં વધુ ચિંતા વાલીઓને વેકેશનની તારીખોની રહેતી હોય છે. “ક્યારે દીકરીને લઈ ગામ જવું?” કે “ક્યારે દીકરાના એડમિશન માટે ટાઈમ કાઢવો?” એ પ્રશ્નો રોજિંદા જીવનમાં માથાનો દુખાવો બની જાય છે. એવામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા જાહેર થયેલું 2025-26નું શૈક્ષણિક કેલેન્ડર હજારો પરિવારો માટે રાહત લઈને આવ્યું છે. … Read more