Gold Price India : સોનાના ભાવમાં મોટો ઘટાડો, 7 દિવસમાં સોનુ થયું સસ્તુ
અમદાવાદ। સોનાના ભાવમાં આ અઠવાડિયે સતત ઘટાડો જોવા મળ્યો છે. ગયા સાત દિવસમાં 24 કેરેટ સોનું લગભગ ₹1,860 સુધી સસ્તુ થયું છે. હાલ દિલ્હીમાં 24 કેરેટ સોનું ₹1,01,330 પ્રતિ 10 ગ્રામના ભાવ પર મળી રહ્યું છે. જ્યારે 22 કેરેટ સોનું પણ ₹1,700 ઘટીને ₹92,900 પ્રતિ 10 ગ્રામ પર વેચાઈ રહ્યું છે. મોટા શહેરોમાં સોનાનો ભાવ … Read more