GSSSB સર્વેયર વર્ગ-3 ભરતી 2025 : જાણો સંપૂર્ણ વિગતવાર માહિતી અને અરજી કરવા માટે ક્લિક કરો

GSSSB Surveyor Class-3 Recruitment 2025

GSSSB સર્વેયર વર્ગ-3 ભરતી 2025 : ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા સર્વેયર વર્ગ-૩ ની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જો તમારું સપનું છે એક સ્થિર અને સામાન્ય સરકારી નોકરી મેળવવાનું તો GSSSB સર્વેયર ભરતી 2025 તમારા ભવિષ્ય માટે એક સુંદર તક છે. આ ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, અને જો … Read more