GSSSB એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ભરતી 2025 : લાયકાત, દસ્તાવેજ માહિતી અને અરજી પ્રક્રિયા માટે ક્લિક કરો
GSSSB એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ભરતી 2025 : નમસ્કાર, ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા નર્મદા, જળ સંસાધન, પાણી પુરવઠો અને કલ્પસર વિભાગ હેઠળ વર્ગ-3 માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જો તમે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા સરકારી સ્થિર નોકરીની શોધમાં છો, તો તમારા માટે આ એક નોકરી ની સુંદર તક છે. જો તમે આ ભરતી … Read more