ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ ભરતી 2025: લેબ ટેકનિશિયન/અસિસ્ટન્ટ માટે સોનેરી તક

Gujarat Agricultural Universities Recruitment

તમારે સરકારી નોકરીનો સ્વપ્ન છે પણ રસ્તો મળતો નથી? રોજગારની ચિંતા મનમાં ભાર બને છે? તો મિત્રો, આ વખતે એક એવી તક આવી છે જે તમારું ભવિષ્ય બદલી શકે છે. ગુજરાત રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ (AAU, JAU, NAU, SDAU) એ લેબોરેટરી ટેકનિશિયન/લેબ અસિસ્ટન્ટ (ક્લાસ-III) માટે ભરતી જાહેર કરી છે. Gujarat Agricultural Universities Recruitment ભરતીની ખાસિયતો વિગતો … Read more