ગુજરાતમાં નવી સરકારી ભરતી: 10 અને 12 પાસ માટે 9000થી વધુ આંગણવાડી જગ્યાઓ ખાલી
Gujarat Anganwadi Bharti 2025 ગુજરાત સરકાર ફરી આવી છે નવી ભરતી સાથે. અને આ વખતે વાત છે 9000થી વધુ જગ્યાઓની. એટલે કે, જો તમે ધોરણ 10 કે 12 પાસ છો, અને તમારા શહેર કે ગામની આંગણવાડીમાં કામ કરવાની ઇચ્છા રાખો છો, તો આ તમને બદલાવ લાવવાની તક છે. ભરતી વિશે ટૂંકી માહિતી Gujarat Anganwadi Bharti … Read more