આંગણવાડી ભરતીમાં ફોર્મ ભરતા પહેલા જાણી લો કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે?
Gujarat Anganwadi Bharti 2025 Document List ગુજરાતમાં આંગણવાડી ભરતી 2025 માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જો તમે આંગણવાડી કાર્યકર અથવા તેડાગર બનવા માંગો છો તો, આ તક ચૂકી ન જશો. છેલ્લી તારીખ નજીક આવી રહી છે, એટલે આજે જ તમારા બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો. કારણ કે ફોર્મ ભરતી વખતે કોઈ પણ … Read more