ICICI બેંકે ફરી બદલ્યો બેલેન્સનો નિયમ, હવે ખાતામાં 50 હજારને બદલે 15,000 રૂપિયા રાખવા જરૂરી
જો તમારું ICICI Bank માં Savings Account છે, તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. બેન્કે Minimum Average Balance (MAB) સંબંધિત નિયમોમાં ફરી ફેરફાર કર્યો છે. પહેલાં જ્યાં મેટ્રો અને મોટા શહેરોમાં ₹50,000 નો બેલેન્સ રાખવો પડતો હતો, હવે તેને ઘટાડી ₹15,000 કરાયો છે. Icici bank revises minimum average balance આ બદલાવ શા માટે થયો? … Read more