JNVST Class 6 Admission 2025: નવોદય વિદ્યાલય પ્રવેશ માટે તારીખ વધારી, હવે 27 ઓગસ્ટ સુધી

JNVST Class 6 Admission 2025

JNVST Class 6 Admission 2025 શું તમારું પણ સપનું છે કે તમારો બાળક જવાહર નવોદય વિદ્યાલય (JNV) માં ભણે? જો હા, તો સારા સમાચાર છે. નવોદય વિદ્યાલય સમિતિ (NVS) એ JNVST Class 6 Admission 2025 માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ 2025 સુધી વધારી દીધી છે. ઘણા માતા-પિતાઓ અને વિદ્યાર્થીઓ પહેલાંની સમયમર્યાદા કારણે … Read more