LPG Cylinder Price Cut : હવે તમે રસોઈ ગેસ પર ₹300 બચાવી શકો છો, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ₹500 નો લાભ મળશે
16 ઑગસ્ટ 2025થી કેન્દ્ર સરકારે LPG Gas Price માં મોટો ફેરફાર અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. આ ફેરફાર હેઠળ ₹300 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આ નિર્ણય એક મોટી રાહત બની રહેશે. ખાસ કરીને તહેવારોના દિવસોમાં વધતા રસોઈના ખર્ચા અને મોંઘવારીથી લોકો પર ભાર વધી જતો હોય છે, ત્યારે … Read more