NEET UG કાઉન્સેલિંગ 2025: MBBS અને BDSમાં પ્રવેશ માટે રાઉન્ડ 2નું રજીસ્ટ્રેશન ક્યારે શરૂ થઈ શકે?
NEET UG Counselling 2025 જો તમે NEET UG 2025 આપ્યું છે અને પહેલી કાઉન્સેલિંગમાં તમને સીટ મળી નથી, તો હાલ તમારો આખો ધ્યાન રાઉન્ડ 2ના રજીસ્ટ્રેશન પર હશે. પહેલો રાઉન્ડ શેડ્યૂલથી પૂરા 12 દિવસ મોડો પૂરો થયો હોવાથી વિદ્યાર્થીઓના મનમાં કુતૂહલ છે—બીજો રાઉન્ડ ક્યારે શરૂ થશે? પહેલો રાઉન્ડ શા માટે મોડો થયો? NEET UG 2025નું … Read more