કેન્દ્ર સરકાર દેશના યુવાનોને 15 હજાર રૂપિયા આપશે, આજથી જ યોજના લાગુ થશે, લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ જાહેરાત કરી

PM Modi announces Viksit Bharat Rozgar Yojana

ભારત આજે ઉજવી રહ્યું છે પોતાનો 79મો સ્વતંત્રતા દિવસ. લાલ કિલ્લાની પ્રાચીર પરથી તિરંગો ફરકાવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનો માટે એક ઐતિહાસિક જાહેરાત કરી. તેમણે પ્રધાનમંત્રી વિકસિત ભારત યોજના શરૂ કરવાની જાહેરાત કરી, જે 15 ઓગસ્ટ 2025થી જ અમલમાં આવી ગઈ છે. PM Modi announces Viksit Bharat Rozgar Yojana આ યોજનામાં, પ્રથમવાર ખાનગી … Read more