દિવાળી બાદ PNB લાવશે નવી સુવિધા, ગ્રાહકોને મળશે વધુ આરામ અને બિઝનેસને મળશે ઝડપ

pnb bank news

શું તમે પણ એવુ વિચારો છો કે બેંકની સર્વિસ વધુ સરળ અને ઝડપી હોય તો જીવન થોડીક સહેલું બની જાય? આજકાલ શોપિંગથી લઈને બિલ પેમેન્ટ સુધી દરેક જગ્યાએ ડિજિટલ પેમેન્ટનો આધાર વધી ગયો છે. ક્રેડિટ કાર્ડ હવે માત્ર એક લક્ઝરી નથી, પરંતુ રોજિંદા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. આ જ સમયે પંજાબ નેશનલ બેંક … Read more