Railway Apprentice Recruitment 2025: 10મા-આઈટીઆઈ પાસ યુવાઓ માટે રેલવેમાં 904 અપ્રેન્ટિસ જગ્યાઓ – અરજી કરવાની છેલ્લી તારીખ કાલે
જો તમે રેલવેમાં નોકરી કરવાની ઈચ્છા રાખો છો અને તમારી લાયકાત 10મા ધોરણ + ITI છે, તો આ તક ચૂકી ન જશો. દક્ષિણ પશ્ચિમ રેલવે (SWR) તરફથી કુલ 904 અપ્રેન્ટિસ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 13 ઓગસ્ટ 2025 છે. અરજી માત્ર સત્તાવાર વેબસાઈટ apprenticeshipindia.gov.in મારફતે ઓનલાઈન જ કરી શકાય … Read more