રેશન કાર્ડ નવા નિયમો 2025: હવે ફક્ત આ પરિવારોને જ મળશે મફત અનાજ!

ration card new rules 2025

જેમ જેમ 2025 ની શરૂઆત થઈ છે, તેમ તેમ સરકાર દ્વારા અનેક મહત્વપૂર્ણ બદલાવ જાહેર કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને રેશન કાર્ડ ધરાવતાં નાગરિકો માટે ખાદ્ય સુરક્ષા મંત્રાલય દ્વારા નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે, જેના આધારે હવે ફક્ત નિર્ધન અને જરૂરિયાતમંદ પરિવારને જ મફત ઘઉં અને ચોખા મળશે. ration card new rules 2025 … Read more