રોજગાર ભરતી મેળો 2025 – ધોરણ 10 પાસ થી ગ્રેજ્યુએટ સુધી કંપનીઓમાં નોકરી મેળવવાનો મોટો મોકો
ઘણા યુવાનો રોજગાર માટે ચિંતિત છે. ડિગ્રી કે ડિપ્લોમા કર્યા પછી પણ, “હવે નોકરી ક્યાંથી મળશે?” એવો પ્રશ્ન મનમાં ઉદભવે છે. જો તમને પણ આ જ ચિંતા છે, તો આ વખતે એક સુવર્ણ તક આવી છે. પાલનપુર રોજગાર ભરતી મેળો 2025 માં જાણીતી બે કંપનીઓ સીધી ભરતી કરવા આવી રહી છે. Rojgar Bharti Melo 2025 … Read more