RRB પરિણામ 2025 OUT, કટ ઓફ : રેલવે ભરતી બોર્ડે પેરામેડિકલ પરિણામ જાહેર કર્યું, કટ ઓફ જુઓ

RRB Result 2025 OUT Cut Off

RRB Result 2025 OUT Cut Off RRB પરિણામ 2025 OUT : રેલવે ભરતી બોર્ડે પેરામેડિકલ સ્ટાફ ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું છે. પરીક્ષાર્થીઓ તેમના રીજનલ RRB વેબસાઇટ પર જઈને પરિણામ ચકાસી શકે છે. પરિણામ સાથે કટ ઓફ લિસ્ટ પણ જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે CBT પરીક્ષા 28.04.2025 થી 30.04.2025 દરમિયાન યોજાઈ હતી. … Read more