SSC CGL ભરતી 2025 : જાણો સ્ટાફ સિલેક્શન કમિશન ની મહત્વપૂર્ણ માહિતી અને અરજી પ્રક્રિયા
SSC CGL ભરતી 2025 : નમસ્કાર મિત્રો, જો તમે પણ સરકારી નોકરી નું સપનું જોઈ રહ્યા છો. અને સ્થિર પ્રતિષ્ઠિત કારકિર્દી ઈચ્છો છો. તો CGL SSC ભરતી 2025 તમારા માટે જ છે, સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા 14,582 જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આમાં ગ્રુપ B અને ગ્રુપ C ની પોસ્ટ નો સમાવેશ … Read more